________________
૨૯૩
પુરૂષામાં જે મેટા છે તે સર્વને હું પિતા સરખા ગણું છું, ન્હાનાને પુત્રા સરખા ગણું છું, ને સરખી ઉમરના પુરૂષાને ભાઇ સરખા ગણું છું, માટે ત્યારે તેા હુને વ્હેન જેવી ગણવી જોઇએ. એજ ઉત્તમ કુળની રીતિ છે. વળી આ વિષયા તા કિ પાકના ફળ સરખા નરકને આપનારા છે એમ તું જરૂર જાણુજે. ૩૭૮
ભાવના કલ્પલતા
વિષયના કડવા લ જણાવે છે:
મધુલિક અસિને ચાટતાં છેદાય જિમ આ જીભડી, તેવા વિષય રાગીજના દુઃખ ભોગવે અહુ રડી રડી; તિમ અહીં ના દેખતાં હેાનાર વધ અધાદિને, આવા ઘણાં દૃષ્ટાંત સુણ તું ભૂપ ! સૂત્ર વિપાકને ૩૭૯
અર્થ :— મધથી લેપાયલી ખડ્ગની ધારને ચાટતાં જેમ આ જીભ છેદાય છે, તેમ વિષયના રાગવાળા પુરૂષા વિષયના કડવા સુખને અનુભવીને પરિણામે દુતિનાં મહ!દુઃખ પામતાં તે દુ:ખાને ઘણું ઘણું રૂદન કરીને ભેગવે છે. તેમજ અહીં પણ વિષયના જ પાપે કરીને જે વધ બંધન વિગેરે પુષ્કલ દુઃખા લાગવવા પડે છે, તેને પણુ દેખતા નથી. અને એવાં ઘણાં દૃષ્ટાન્ત વિપાકસૂત્રમાં દેખાડયાં છે તે તું શ્રી ગુરૂમહારાજની કને જરૂર સાંભળજે. ૩૭૯
ઉત્તમ પુરૂષાની કાર્ય કરવાની પદ્ધતિ જણાવે છે:સજ્જન કરતા કાર્ય તેનું ભાવિ પ્રથમ વિચારશે, જેનું પરિણામ બૂરૂં તેહવુ ના સાધરો;