________________
ભાવના ક૯૫લતા
૩૦૧.
આયુષ્યવાળા જી ઘણું થડા હોય છે, અને સપક્રમ. આયુષ્યવાળા જી ઘણું હોય છે, એમ સમજજે. તથા સંવગેમાળામાં સાત પ્રકારના ઉપક્રમ કહ્યા છે, તેને સંભારીને જલ્દી સાવધાન થજે. અને તારી ફરજે કઈ કઈ છે ? તે. વારંવાર યાદ કરજે. ૩૯૨
જીવનની ઉત્તમતા સમજાવે છે – જે જાય જીવિત સાધતાં જિન ધર્મ તેને જાણજે, ઉત્તમ અને તે નિંધ જીવિત પાપ કરતાં જાય છે, રત્નો કરડે આપતાં પણ ક્ષણ ગયેલે ના મલે, ચેત જીવ! તું ચેત ઝટપટ આળસે શું દી વળે.૩૯૩
અર્થ –જે જીવતર શ્રી જૈનધર્મને સાધતાં સાધતાં જાય (વીતે) તે જીવતર ઉત્તમ જાણવું, અને જે જીવતર પાપ કરતાં કરતાં જાય, (વીતે) તે જીવતર નિંદનીય (નિંદાપાત્ર) જાણવું. અને કરોડો રત્ન આપતાં પણ ગયેલ ક્ષણ--અવસર પાછા મળતો નથી, માટે હે જીવ! તું જલદીથી ચેત ચેત, આળસ કરવાથી તારો શું દી (દિવસ) વળવાને છે, એટલે હારૂં શું ભલું થવાનું છે? ૩૯૩
બુદ્ધિશાલી જનનું લક્ષણ જણાવે છે – એક પણ નિજ આયુનો ક્ષણ જે પ્રમાદ વડે કરી, નિ ગુમાવતા તે બુદ્ધિશાલી કર વિચાર ઠરી ઠરી; પુણ્ય પયે દેહ હોડી તેં ખરીદી બહુ ક્ષણે, ભેદાય તે પહેલાં ઉતાવળ કર તું કરવા ધર્મને.૩૯૪
અર્થ જે ભવ્ય જીવો પિતાના આયુષ્યને એક ક્ષણ– સમય પણ પ્રમાદવડે કરીને એટલે પ્રમાદમાં–આળસમાં ગુમા--