________________
ભાવના કલ્પલતા '
૩૦૭
તેમજ તે પાપના ઉદયથી તું માંદા પડે છે, દુઃખમાં સડે છે, અને એ રીતે પૂર્વકૃત કર્મના ફલ ભેગવવાં પડે છે, તે વખતે તું ઘણું રૂદન કરે છે, પણ અત્યારે હારું ડહાપણ શા કામનું? તું ઘણેએ રડીશ પણ હારૂં કંઈ વળવાનું નથી. ૪૦૨
કઈ રીતે જુવાની સફલ કરવી? તે વાત જણાવે છે - ધર્મથી આરોગ્ય તે આરોગ્ય ધર્મ વડે ફલે, પાપ ભય રાખી વિવેકે ચાલતાને સુખ મલે; ભર જુવાની તેહ પણ નર ભવતણી પુણ્ય મલી, ધર્મ સાધન માંહિ તેને જોડજે નિજ હિત કલી.૪૦૩
અથ–શરીરનું નિરેગીપણું પૂર્વે કરેલા ધર્મથી પ્રાપ્ત થાય છે, અને તે નિગીપણું (આરોગ્ય) ધર્મ કરવાથી સફળ થાય છે, માટે પાપને ભય રાખી વિવેક પૂર્વક ચાલે તેને જરૂર સુખ મળે છે, તેથી હે જીવ ! મનુષ્યભવની જે આ ભરજુવાની તે પૂર્વે કરેલા પુણ્યથી તને મળી છે, માટે તું મ્હારાં પિતાનાં હિત-કલ્યાણ કરવા તરફ લક્ષ્ય રાખીને તે જુવાનીને ધર્મકાર્યમાં જોડજે. ૪૦૩ *
ઝટપટ ચેતીને ચાલવાનું બે લેકમાં જણાવે છે – રેગથી હેરાન હાય ન દેહ ઘડપણ જ્યાં સુધી, નિજ વિષયને જાણવા શ્રોત્રાદિ સાજી જ્યાં સુધી; તૂટી નથી તુજ જીવન દોરી જ્યાં સુધી તે કાલમાં, આત્મહિતને સાધજે હે જીવ! સમજી શાનમાં૪૦૪
અર્થ:–હે જીવ! લ્હારૂં આ શરીર જ્યાં સુધી રેગથી