________________
શ્રી વિજયપધારિત
એક દષ્ટાન્ત કહું તે સાંભળો. સીતાનું રાવણે હરણ કર્યું તે વખતે રામે પોતાના ભાઈ લક્ષ્મણને પૂછયું કે સીતાનાં કકણ અને કંડલની તપાસ કરે. ૩૭૬
મલયાસુંદરી લમણની બીના જણાવે છે - પૂજ્ય બંધુ ! કુંડલ તિમ કંકણ જાણું નહીં, પગમાં પડી વંદન કરૂં તેથી નૂપુર જાણું સહી; આથીજ સાબીત થાય છે સીતા તણું મુખ હાથને, ના જુએ આથીજ લક્ષ્મણ એમ બેલે બંધુને.૩૭૭
અર્થ –ત્યારે લક્ષ્મણે વડીલ બબ્ધ રામને વિનંતિ પૂર્વક નમ્રતાથી કહ્યું કે હે પૂજ્ય બંધુ ! સીતાનાં કંકણને ને કુંડળોને હું ઓળખતા નથી, પરંતુ હું પગમાં પડીને દરરોજ વન્દન કરતો હતો તેથી ઝાંઝરને તે ઓળખું છું. લક્ષમણુના આ જવાબથી જ સાબીત થાય છે કે રાતાના હાથ ને મુખ તરફ લક્ષ્મણની દષ્ટિ જતી નહોતી. તેથી જ બધુને (રામને) લક્ષ્મણે એવો જવાબ આપે. હે કંદર્પ તું આમાંથી બોષ લઈને તારા જીવનને સુધારજે. ૩૭૭
સતી પર પુરૂષ પ્રત્યેના વિચાર જણાવે છે – પર પુરૂષ માંહી જેહ મોટા તે જનક જેવા ગણું, નાના ગણું પુત્ર સમા સરખી ઉંમરના ભઈ ગણું
ત્યારે મને તે બહેન જેવી માનવી કુલ રીત એ; કિપાક ફલ જેવા વિષય આ નરકદાયક જાણીએ.૩૭૮
અર્થ:–મલયા સુંદરી રાજા કંદને કહે છે કે-પર