________________
શ્રી વિજયપદ્મસુરિત
સ્વદારા સંતાષનું સ્વરૂપ જણાવે છે:કાયા થકી પણ શીલ ધરતાં બ્રહ્મલાકે જઈ રમે, તેમાં ભળે જો ભાવના તેા મુક્તિ લલનાને ગમે; નિજ નાર સ ંતાષી બની વિષયે વિરાગી શ્રાદ્ધ જે, ગણધર કહે તે સાધુ જેવા ઇમ સુણી ન્રુપ ! બૂઝજે.૩૮૪
અર્થ :—મન વચન ને કાયાથી શીયલવ્રત પાળવું એ શ્રેષ્ઠ છે. તેમ ન બની શકે તે કેવળ કાયાથી શીલવ્રત પાળે તે પણ પાંચમા બ્રહ્મ દેવલેાકે જઈ આનંદ કરે છે અને એમાં જો ભાવના ભળે તેા તેવા જીવા મેાક્ષરૂપી સ્ત્રીને પણ ગમે છે તથા જે શ્રાવક પેાતાની સ્ત્રીમાં સંતાષ રાખી પર સ્ત્રીની વિષય લાલસાથી વૈરાગ્યવાળે થાય તેા, શ્રી ગણુધર ભગવાન કહે છે કે તે સાધુની સરખા કહેવાય છે એમ સાંભળીને હું કંદર્પ રાજા ! તું સમજ, ને આ પરસ્ત્રીની
૨૯૬
ઇચ્છાના ત્યાગ કર. ૩૮૪ સાચું ભૂષણ જણાવે
છે:કરૂણા સમા નહિં ધર્મ પર સતેાષ જેવુ ં વ્રત નહીં, સત્ય વિષ્ણુ પર શાચ ના શીલના સમું ભૂષણ નહીં; શીલ સાચું દ્રન્ય સાચા કલ્પતરૂ પણ શીલ છે, રાગ સંકટ સિવ હઠાવે શીલ મહિમા અધિક છે.૩૮૫ અ:--જેમ દયા સરખા કાઇ ઉત્તમ ધર્મ નથી. સરખી કાઇ પવિત્રતા આભૂષણુ નથી, અને
સંતેાષ જેવું કાઇ ત્રત નથી. સત્ય નથી, તેમ શીલવ્રતના સરખું કાઇ
શીલ એજ ખરૂં દ્રવ્ય ( સત્ય પદાર્થ ) છે, તેમજ સાચા