________________
ભાવના કલ્પલતા
૨૫
શીલને મહિમા બે લેકમાં જણાવે છે:આ દેહ દારિક માન્યો જે મુક્તિનું સાધન કહ્યો, શીલથી સફલે બને તે નૃપ વિચાર કરી જુઓ; શીલથી યશકીર્તિ ચાર દિશા વિષે બહુ વિસ્તરે, વહાલો બધાને તેજ લાગે શીલ ઉત્તમ જે ધરે,૩૮૨
અર્થ:–(મલયાસુંદરી કહે છે) હે રાજન ! જે મેક્ષ માર્ગની સાધનામાં સાધન ભૂત એવું આ ઔદારિક શરીર મળ્યું છે તે શીલ (સદાચાર) પાલવાથી જ સફળ થાય છે માટે જરા વિચાર કરે. જે મહાપુરૂષો ઉત્તમ શીલ વ્રતને અંગીકાર કરે છે તેઓની યશકીતિ શીલ વ્રતના પ્રભાવથી ચારે દિશામાં અત્યંત ફેલાય છે. અને તે શીલવંતા ભવ્ય જી સર્વ જનેને હાલા લાગે છે. ૩૮૨ કનક કોટીને દીએ જિન ભવન સેનાનું કર્યું, જે પુણ્ય તેથી પુણ્ય પુષ્કળ શીલવ્રતને આદર્યો; લેહચુંબક લેહને તિમ શીલ ખેંચે સર્વદા, સવિ લબ્ધિ સિદ્ધિ બુદ્ધિવિમલા આત્મકેરી સંપદા.૩૮૩
અર્થ:–કરેડ સેનયાનું દાન આપતાં અને સોનાનું જિન મંદિર બંધાવતાં જે પુણ્ય (લાભ) થાય છે, તેથી ઘણું પુણ્ય શીલવ્રતને શે પાલવાથી થાય ( બંધાય) છે. લેહચુંબક જેમ લેહને ખેંચે છે તેમ શીલવત હંમેશાં સર્વ લબ્ધિ સિદ્ધિ તથા નિર્મલ બુદ્ધિ અને આત્માની ઉત્તમ જ્ઞાનાદિ સંપદાઓને ખેંચે છે. મેળવી આપે છે (પમાડે છે.) ૩૮૩