Book Title: Bhavna Kalpalata
Author(s): Jain Granth Prakasha Sabha
Publisher: Jain Granth Prakasha Sabha

View full book text
Previous | Next

Page 345
________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત હૃદયની સરકરવા તે) છે, તેમ શીલવ્રત શીલવ્રત જ ૨૯૮ જ્ઞાનનું ભૂષણ વિનય છે, તેમ ધર્મનુ ભૂષણ ળતા છે તથા તપનુ ભૂષણ ક્ષમા (ક્રોધ ન અને જેમ અળવાન પુરૂષનુ ભૂષણ ક્ષમા છે, સર્વ સદ્ગુણાનું ઉત્કૃષ્ટ આભૂષણ છે, અને સર્વ સુખ આપનાર છે. ૩૮૭ કંદર્પીની છેલ્લી ખીના જણાવે છે: ઇમ વિનયથી સમજાવતી બહુ વાર મલયાસુ દરી, વિપરીત બુદ્ધિ વિનાશ કાલે પણ સમજતાના જરી; ત કુલ મત્સ્યતણી પરે નીચ ભાવ તે નહિ છેાડતા, અંતે પડી અગ્નિ વિષે દુઃખ દુર્ગંતિના પામતા.૩૮૮ (6 ,, અર્થ:—એ પ્રમાણે મલયાસુંદરીએ કંદર્પ રાજાને વિનય પૂર્વક ઘણાએ સમજાવ્યેા પરન્તુ “ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ” (જ્યારે જેના વિનાશ કાળ નજીક આવે છે ત્યારે તેને વિપરીત બુદ્ધિ સૂઝે છે.) એ કહેવત પ્રમાણે રાજા જરા પણ સમજતા નથી. તન્દુલ મચ્છની માફ્ક પેાતાની નીચ વૃત્તિને તે રાજા લગાર છેાડતા નથી, ત્યારે અન્તે અગ્નિમાં પડીને દુર્ગતિનાં દુઃખ પામ્યા ( અહિં મલયાસુંદરીને મહામળના મેળાપ થયા છે. ને મહામળે આરાધેલા દેવની સહાયથી કદ` રાજાને અગ્નિમાં નાખ્યા છે. આના વિસ્તાર મલયાસુંદરી ચરિત્રમાંથી જાણવા. ) ૩૮૮ શ્રી સ્થૂલિભદ્રજીની ઔના બીજા એ શ્લાકમાં જણાવે છે:વેશ્યા સદા રાગી છતાં નિજ વેણને માને છતાં; ભાજન ભલું ખાતાં છતાં પ્રાસાદમાં વસતા છતાં;

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372