________________
ભાવના કલ્પલતા
ખાલાવજો ઈમ ઉચ્ચરી તૈયાર વાસગૃહે પ્રથમ પ્રહરે વિપ્ર આવે કામ જેના મન
રહે,
૨૮૩
હે,૩૬૧
અર્થ :—ત્યાંથી તે અનુક્રમે મત્રી અને રાજા પાસે ગઇ, ત્યારે માહિત થયેલા એવા તેમને શીલવતીએ અનુક્રમે રાત્રીના ત્રીજા અને ચેથા પહારે આવવાનું કહ્યું. પછી ઘેર આવીને પેાતાની સાસુને “ ચેાથા પહારે મને ખેલાવો ” એમ કહ્યું. રાત્રી પડી એટલે પેાતાના આવાસ ઘરમાં તૈયાર થઇને રહી છે. પ્રથમ પહેા૨ે તે બ્રાહ્મણુ મિત્ર આણ્યે. તેનુ મન કામરૂપી અગ્નિથી મળી રહ્યું હતું. ૩૬૧
વિપ્રાક્રિને પટારામાં સંતાડે છે, એમ જણાવે છે:-- સ્નાનાદિ કરતાં પ્હાર વીત્યા આવતા સેનાપતિ, એમ જાણી વિપ્ર મહુ ગભરાય તેને શીલવતી; પેટી તણા ખાના વિષે બહુ યુક્તિથી સંતાડતી, પૂર્વની માફક વીતાવે પ્રહર બીજે પણ સતી, ૩૬૨
અર્થ:-—તે વિપ્રની શીલવતીએ સારી રીતે આગતા સ્વાગતા કરી. પછી સ્નાન વગેરે કરાવવામાં વ્હેલા પહેાર પૂરા થયા તે વખતે સેનાપતિ આવો પહોંચ્યા. સેનાપતિ આવે છે એમ જાણીને તે વિપ્ર ઘણા ગભરાવા લાગ્યા અને તેણે શીલવતીને કહ્યું કે મને કાઇ પણ ઠેકાણે સંતાડી દે. તેથી શીલવતીએ પાતાની પાસે ખાનાવાળા પટારા હતા. તેના એક ખાનામાં તેને ઘણી યુક્તિથી સંતાડી દીધા. તેટલામાં સેનાપતિ આવી પહોંચ્યા, તેને પહેાર પણ શીલવતીએ પ્રથમ પહેારની જેમ સ્નાન વિગેરે કરાવવામાં પૂરા કર્યા. ૩૬૨