________________
૨૮૦
શ્રી વિજ્યપદ્રસૂરિકૃત પૂર્ણ કરી મેક્ષે ગયા. શ્રી જંબુસ્વામિજી મહારાજના ૮૦ વર્ષ પ્રમાણ સર્જાયુની સંકલન આ પ્રમાણે જાણવી. ૧ગૃહસ્થ પર્યાય-૧૬ વર્ષ, ૨-વત પ્રર્યાય-૨૦ વર્ષ, ૩-યુગ પ્રધાન પર્યાય-૪૪ વર્ષ. ૩૫૫
વીરનિર્વાણ સંવતની અપેક્ષાએ તે બીના જણાવે છે – નિવણિ સંવતની અપેક્ષા એમ મન અવધારિએ, મુક્તિ પૂર્વે સેલ વર્ષે કુંવર જન્મ પિછાણીએ; વીર નિવૃતિ વર્ષમાં દીક્ષા વરસ એકવીસમે, કેવલ લહે નિવણ જંબુસ્વામી ચેસમા સામે.૩૫૬
અર્થ –હવે શ્રી વીર પ્રભુના નિર્વાણ સંવતની અપેક્ષાએ શ્રી જબસ્વામિના જન્મ વિગેરેની બીના આ પ્રમાણે જાણવી. પ્રભુ ક્ષે ગયા, તે પહેલાં સોળ વર્ષે જંબકુંવરને જન્મ થયે. અથવા જબકુંવરના જન્મ પછી સોળ વર્ષે વીરપ્રભુ મેક્ષે ગયા. તથા જે વખતે પ્રભુ મેક્ષે ગયા તે વર્ષે જંબૂકુ મારે દીક્ષા લીધી. એટલે સેળ વર્ષની ઉંમરે જંબકુ મારે દીક્ષા લીધી. વીરપ્રભુના નિર્વાણ પછી એકવીસમી વર્ષ એટલે પિતાના સાડત્રીસમા વર્ષે કેવલજ્ઞાન પામ્યા. અને વિરપ્રભુના નિર્વાણથી ચોસઠમા વર્ષે જંબુસ્વામી મેક્ષે ગયા.
એટલે તેમનું સંપૂર્ણ આયુષ્ય એંસી વર્ષનું હતું, તે પૂરું થયું. ૩૫૬
વીર સંઇ વિગેરેમાં પરસ્પર ફરક જણાવે છે:-- વીર સંવતમાં અને વિકમ નૃપતિની સાલમાં, ચારસે સિત્તેર કેર ભેદ ઈમ ઇતિહાસમાં