________________
૨૪
શ્રી વિજયપદ્રસૂરિકૃત
ખૂકુંવરને કનકવતી સમજાવે છે – તિમ કરીશ હું જિમ ભવિષ્ય ખેદ ના પ્રકટે મને, કીમતી અવસર મળ્યો સંયમતણે કહું છું તને કનકવતી નારી કહે નિજ હાથનો રસ ઢાળિને, જેમ કાંઠા પાત્ર કેરા ચાટવા આ ઉક્તિને.૩૪૬
અર્થ–માટે હું તે તેવી રીતે વર્તીશ કે જેથી મૂળ ધન ખાનારની પેઠે મારે ખેદ કરવાને એટલે ચિન્તા કરવાને અથવા દુઃખી થવાને ભવિષ્યમાં પ્રસંગ આવે નહિ. માટે હું તને કહું છું કે આ મનુષ્ય દેહ પામીને ચારિત્રને સાધી લેવાને આ ઉત્તમ અવસર આવેલો છે. તે વખતે કનકાવતી નામે સ્ત્રી કહેવા લાગી કે “પિતાના હાથમાં રહેલ રસને ઢળી નાખીને વાસણના કાંઠા ચાટવા” આ ઉકિત એટલે કહેવતને હે સ્વામિનાથ ! તમે સાચી કરી બતાવે છે. ૩૪૬
કુંવર કનકવતીને જવાબ આપે છે – સાચી કરી હે નાથ ! આપે કુંવર એમ જવાબને, હાથમાં આવ્યા છતાં પણ ભેગ પામે નાશને એહથો સ્વાધીન કિમ કહેવાય તેમ મનાય? ના, માનનારા ભૂતગ્રસ્ત સમા પ્રિયા ! તું ભૂલ ના.૩૪
અર્થ – શ્રી અંબૂ કુમાર કનકવતીને આ પ્રમાણે જવાબ આપે છે કે હાથમાં આવેલા બેગ પણ નાશ પામે છે માટે તે ભેગો સ્વાધીન છે, એમ કહેવાય જ નહિ, તેમ સ્વાધીને કેવી રીતે મનાય? અથવા સ્વાધીન મનાય જ નહિ. માટે હે પ્રિયા ! જેઓ આ વિષયને સ્વાધીન માને છે તેઓ