________________
ભાવના કલ્પલતા
કુંવર ઉત્તર ઇમ દીએ આ વેણુ તુજ સારાં નહી, નરદેહ શિવ તિમ સ્વર્ગ આપે સફલ ચારિત્રે સહી.૪૪
અઃ—જો વૃષ્ટિથી એટલે વરસાદના પાણીથી અનાજ પાકતું હાય તેા કૂવામાંથી વારિ એટલે પાણી કાઢીને તે અનાજને પાવાની મહેનત કાણુ કરે? અથવા કાઇ ન કરે. માટે તમે ચિત્તને મનને શાંત કરીને આ મામતના વિચાર કરો. તે વખતે કુમાર ઉત્તર આપે છે કે હું કનકશ્રી! આ તારાં વચન સારાં નથી. કારણ કે ચારિત્ર વડે આ મનુષ્યદેહ મેાક્ષ તથા સ્વર્ગને નક્કી આપે છે. એ પ્રમાણે ચારિત્રની સાધના કરવાથીજ આ દેહનુ લ પામી શકાય
છે. ૩૪૪
૨૭૩
ભાગ સુખમાં જે ગુમાવે તેને અજ્ઞાનથી, મૂલ ધન ખાનાર જેવા જાણવા રજ જાડ નથી; તેમ કરતાં દુઃખ મળે મહુ એહ કારણ હે પ્રિયા ! દેહથી ચારિત્ર સાધક પુણ્યવંત તરી ગયા.૩૪૫
અઃ—જેઓ આ ઉત્તમ મનુષ્ય દેહને અજ્ઞાનથી વિષય સુખ ભાગવવામાં ફાગઢ ગુમાવી દે છે તેઓ મૂલ ધન (મૂડી) ખાનાર માણુસના જેવા છે. તેમાં જરા પણ ખાટુ નથી. કારણ કે જેઓ મૂળ મૂડી સાચવ્યા સિવાય તેમાંથી ખાનારા છે તે તે મૂળ ધન ખવાઈ જાય ત્યારે ઘણા દુ:ખી થાય છે. તે કારણથી હેપ્રિયા ! જે પુણ્યવાન જીવાએ પેાતાના મનુષ્ય દેહથી ચારિત્રની સાધના કરી છે તે સંસાર સમુદ્રને તરી જાય છે. તેઓને આ સંસારમાં ફ્રીથી જન્મ લેવા પડતા નથી. ૩૪૫
૧૮