________________
ભાવના કલ્પલતા
૨૬૯
·
અ:—ત્યાર પછી પદ્મશ્રી નામની સ્ત્રી કહેવા લાગી. કે ગૃહસ્થ ધર્મને સર્વ મતવાળાએ ઉત્તમ કહ્યો છે. તેવા ઉત્તમ ગૃહસ્થ ધર્મને છેડીને ચારિત્ર લેવું, તે શું આપને ઉચિત (યાગ્ય; ઘટિત) છે? એટલે આવા ઉત્તમ ગૃહસ્થ ધર્મ ને જરૂર સાધવા જોઇએ. ત્યારે જકુમાર જવાબ આપે છે કે ગૃહસ્થ ધર્મ ઉત્તમ નથી કારણ કે તે તેા સાવદ્ય એટલે પાપવાળા વ્યાપારાથી ભરેલા છે. તેથી જેમાં સ પાપવાળા વ્યાપારના ત્યાગ રહેલા છે એવા સાધુ ધર્મમાં અને પાપ ક્રિયાવાળા ગૃહસ્થ ધર્મમાં મેરૂ અને જેટલું માટુ આંતરૂં (તફાવત) કહ્યું છે. એટલે ગૃહસ્થ ધર્માં સરસવ સમાન નાના અને સાધુ ધર્મ મેરૂ જેવા માટે છે. ૩૩૮ પદ્મસેનાને જ ખૂ કુંવર જવાખ આપે છેઃ— પાસેના બેાલતી ઈમ ચરણ કેરા કષ્ટને, ન સહી શકે સુકુમાર તન આ ના ગ્રહેા ચારિત્રને; ચલ કૃતઘ્ની દેહમાં પ્રીતિ કરે કુણ બુધ નરા, પલકમાં બહુ રંગ પલટે જિમ ગગનમાં વાદળાં,૩૩૯
સરસવ
અર્થ:—તે પછી પદ્મસેના એટલી કે આ તમારૂં શરીર ઘણું સુકુમાર એટલે કેામળ છે. તે શરીરથી ચારિત્રના કષ્ટા ટાઢ તડંકા સહન કરવા, વિહાર કરવા વિગેરે સહન કરી શકાશે નહિ, માટે તમે ચારિત્રને ગ્રહણ કરેા નહિ. તેના ઉત્તરમાં કુમારે કહ્યુ કે ચલ એટલે નાશવંત અને કરેલા ઉપકારના નાશ કરનાર એવા આ શરીર ઉપર કયા પંડિત પુરૂષા પ્રીતિ રાખે. આ શરીર તેા આકાશમાં રહેલાં વાદળાંની