________________
૨૬૭
ભાવના કલ્પલતા
અસુતની હાવે ગતિના એહુથી સુત જ્યાં સુધી, હાય ના દીક્ષા ન લેવી કુંવર ! તારે ત્યાં સુધી; જબૂ દીએ ઉત્તર પ્રભવને પુત્રથી જો સદ્દગતિ, સર્પ સૂકર પ્રમુખની હેાવેજ નિશ્ચય શુભ ગતિ.૩૩૬ અર્થ:—પ્રભવ ચાર જ ખૂકુમારને કહે છે કે અસુતની એટલે પુત્ર રહિતની ( અપુત્રીયાની ) સદ્ગતિ થતી નથી, માટે હું જકુમાર ! જ્યાં સુધી પુત્ર ન થાય ત્યાં સુધી દીક્ષા લેવી નહિ. તે વખતે જ ખૂકુમાર પ્રભવ ચારને જવાબ આપે છે કે જો પુત્રથીજ સતિ થતી હાય તા સર્પ અને સૂકર એટલે ભૂડ વગેરેને ઘણા ખચ્ચાંઓ થાય છે તેા તેમની જરૂર સારી ગતિ થવી જોઇએ. પરંતુ એવું કાંઇ થતું નથી. કારણુ કે સારી ગતિ મળવી કે ન મળવી તે પુત્રને આધીન નથી. પણ પાતે કરેલાં સારાં અથવા નરસાં કર્મોને આધીન છે. ૩૩૬
જંબૂ કુંવર સમુદ્રશ્રીને જવામ આપે છે:—— અહીં મહેશ્વર વાણિયાના દાખલા સમજાવતા, પુષ્ણે મળેલુ દ્રવ્ય છાંડી કેમ દીક્ષા ચાહતા; આવું સમુદ્રશ્રી કહે ઉત્તર કુંવર ઈમ આપતા, ચરણ ચાહું વીજળી સમ દ્રવ્યને હું જાણતાં.૩૩૭
અર્થ:—ઉપરના જવાબમાં જખૂકુમારે મહેશ્વર વાણીચાના દાખલે પણ સમજાવ્યે. ત્યાર પછી સમુદ્રથી નામની તેમની સ્ત્રીએ કહ્યું કે-આ બધી સમૃદ્ધિ તમાએ