________________
ભાવના કલ્પલતા
૨૪૧
છતાં પૂર્વભવના સંસ્કારને લઈને આ નટડી ઉપર રાગ ઉત્પન્ન થવાથી હું નટ થયે. આ હકીકત સાંભળીને તેને વધારે વિચાર કરતાં કરતાં નટડીને જાતિસ્મરણ જ્ઞાન થયું. ૨૯૦
રાણની તથા નટડીની ભાવના જણાવે છે – ધિક્કાર આ મુજ રૂપને ધની પુત્ર રાજાદિક ઘણાં, જે જોઈને રાગધ હતા ભાવતી ઈમ ભાવના; જ્ઞાન કેવલ પામતી રાણી વિષય તરછોડતી, નટડી વિષે મહી બનેલા ભૂપને ધિક્કારતી.ર૯૧
અર્થ – હવે નટડી વિચાર કરે છે કે આ મારા રૂપને ધિકાર છે કે જે રૂપને જોઈને ધનવાન શેઠને પુત્ર તથા રાજા વગેરે ઘણુ જણ મારા શરીર ઉપર રાગને લીધે આંધળા થયા છે. એટલે મારા રૂપ ઉપર મોહી પડ્યા છે. આ પ્રમાણે ભાવના ભાવતાં તે નટડી પણ ક્ષપકશ્રેણિએ ચઢીને કેવલજ્ઞાન પામી. તે વખતે રાજાની સાથે જોવા આવેલી રાણું પણ વિષયેને ત્યાગ કરે છે, અને નટડીના ઉપર મહીત થએલા રાજાને પણ ધિક્કારે છે. ૨૯૧
રાજાની ભાવના જણાવે છે – ભાવના ઈમ ભાવતી તે જ્ઞાન કેવલ પામતી, નૃપ વિચારે જેહને નટડી ઉપર પ્રીતિ થતી; તે દ્રવ્ય કેરી લાલચે અહીં નાચવાને આવતે, ધિક્કાર આ મુજ આત્મને જે નીચ નારી ચાહત ૨૯૨ - અર્થ –રાણું વિષને ત્યાગ કરીને ભાવને