________________
૨૪૬
શ્રી વિપરિત બીજી રીતે મૈથુનના દોષ જણાવે છે – તેહથી બહુ પાપ નવ ગણું સાધુને સ્ત્રી સેવતા, પાપ હાય હજાર ગણું ઈગવાર સાધ્વી સેવતા; પણ તીવ્ર રાગે તેમ કરતાં પાપ કેડિ ગણું અને, નાશ પામે બેધિ બીજ કહું કલી સિદ્ધાંતને.૩૦૦
અર્થઆગલી ગાથામાં કહ્યા મુજબ ગર્ભ હણનારને જેટલું પાપ લાગે છે તેનાથી નવ ગણું પાપ સાધુને સ્ત્રીનું સેવન કરવાથી લાગે છે. અને જે સાધુ સાધ્વીની સાથે એક વાર વિષય સેવન કરે તો તેથી હજાર ગણું પાપ લાગે છે. પરંતુ તીવ્ર રાગ એટલે અત્યંત આસક્તિ પૂર્વક તેમ કરે તે ક્રોડ ગણું અધિક પાપ લાગે છે. અને તેનું ધિબીજ પણ નાશ પામે છે. આ હકીકત સિદ્ધાન્તને જાણીને કહું છું ૩૦૦
કામને જીતવાને ઉપાય જણાવે છે – નિયંત્રે સૂક્ષ્મ જંતુ ઉપજતા આ મૈથુને, પીડાય મરતા એમ જાણી છોડ ભઈ તું તેહને; જે ને છેડે નિરસ ભોજી ભિક્ષને તે કામને, જીતવાનું એક સાધન સેવવાં સુનિમિત્તને. ૩૧
અર્થ—આ મિથુને એટલે વિષયસેવનથી યોનિમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ જીવો પણ પીડા પામીને મરણ પામે છે એમ જાણુને હે ભાઈ! તું તે વિષય સેવનને ત્યાગ કરી