________________
ભાવના કલ્પવતા
૧૮૩
સમજ નહિ હાવાથી મેાક્ષને નરસા-અશુભ ગણે છે. પરંતુ જ્યારે ભાગતૃષ્ણા દૂર ખસે છે, એટલે જ્યારે લાગતૃષ્ણા નાશ પામેછે, ત્યારે તું સંસારને ધૂળ જેવા અસાર ગણે છે. હે જીવ ! અત્યાર સુધોમાં તારૂં ધણુ બગડયું છે, માટે હવે આ અવસરે તુ જલ્દી ચેત. પ્રમાદને દૂર કર અને તારા કન્તવ્ય અાવવામાં
સાવધાન થા. ૨૦૧
સ્ત્રીના શરીરનું સ્વરૂપ વિગેરે જણાવે છે:— વિષ્ઠા અને મૂત્રે ભરેલા દેહ આ છે નારા, મુખ આદિના દેખાવ કેવલ પિંડ માંસ રૂધિર તણા; આ ભાગ તૃષ્ણાનાજ પાપે મુખ કમલશિશ સમ ગણે, વિલ હાડકાં રૂપ દતગણને કલિકા સમ ગણે.૨ ૦૨
અ:—આ સ્ત્રીનુ શરીર વિષ્ઠા અને મૂત્રથી ભરેલુ છે, માટે અપવિત્ર છે. મુખ વગેરે અવયવાનીજે શે!ભા જણાય છે તે તા ફક્ત માંસ અને લાહીના પિંડ છે. તે છતાં આ ભે!ગતૃષ્ણાના જ પાપ લઇને તુ માંસ અને લેાહીના અનેલા મુખને કમલ અને ચંદ્રમા જેવું ગણે છે. તથા હાડકાંના અનેલા દાંતના સમૂહને કુંદ એટલે મેગરાની કલિકા જેવા ગણે છે. ૨૦૨
બેગતૃષ્ણા મનને ચપલ કરે છે, એમ જણાવે છે:— દારૂ પીધેલા વાંદરાને 'ખતા વીંછી અને, ભૂત વળગ્યું એહના જેવું સમજજે ચિત્તને ભાગતૃષ્ણાથી અથીર થઇ સત્ર જગ્યાએ ભમે, દૂર કરતા તેને શું અશુચિ પુજે મન રમે ?૨૦૩