________________
ભાવના કપલતા
૨૧૭
અર્થ – વિજય શેઠનાં આવાં વચન સાંભળીને વિજયાએ દીલગીરી પૂર્વક કહ્યું કે મારે અંધારા પખવાડીયામાં શીયલ પાળવાને નિયમ છે. આ પ્રમાણે હકીકત સાંભળીને વિજય શેઠ પણ શકાતુર થયા. તે વખતે વિજ્યા શેઠાણીએ શેઠને બીજી સ્ત્રી પરણવા માટે ઘણી રીતે સમજાવ્યા તોપણ શેઠે બીજી સ્ત્રી પરણવાની ના કહી. અને કહ્યું કે આવી સ્થિતિ (લગ્ન) પિતાના આગ્રહને લીધે થઈ છે. ૨૫૭
બે કલેકમાં વિજયશેડ વિયાને પિતાનો વિચાર જણાવે છે - શરૂઆતથીજ મુજ ભાવના ચારિત્ર લેવાની હતી, જાણ્યવિષયથી આય કેરી વૃદ્ધિરજ પણ નથી થતી; પ્રેત જિમ વળગી રમાને સર્વ અંગે થકવતા, સુખ હોય કિમ ! ઈમ વિશેષાવશ્યકાદિક ભાષતા.ર૫૮
અર્થ–મારી ભાવના તો શરૂઆતથી જ ચારિત્ર ગ્રહણ કરવાની હતી. પરંતુ પિતાના આગ્રહને લીધે મારે લગ્ન કરવું પડ્યું. વિષય સેવનથી આયુષ્યની જરા પણ વૃદ્ધિ થતી નથી એ મેં જોયું છે. વળી ભૂતની પેઠે પીને વળગીને શરીરના સર્વ અ ને થકવનારા વિધય ગથી સુખ કયાંથી હોય? અથવા વિષય સેવનથી સુખ હેતું નથી. એમ
શ્રી વિશે વયકાદિક સૂત્રમાં કહ્યું છે. ૨૫૮ ઉગતી જુવાની ધર્મ રંગે સાધતાં સફલી બને, વિષયસેવા ખેંચેષ્ટા એમ કરતાં નર અને;