________________
–
૨૩૦
શ્રી વિજયપધસૂરિકૃત શીલવતીએ કરેલી શીલરક્ષા વિગેરે ચાર લેકમાં જણાવે છે – શીલભંગ સાધનકાલમાં પણ જેહ શીલ ટકાવતી, નિજનાથથી સંતોષ રાખે તેહ પણ જાણો સતી; ના ભૂલજે તે શીલવતીને પતિ ગયે જ યુદ્ધમાં, પુષ્પ માલા જઈને રાજા પક્ષે આશ્ચર્યમાં.ર૭૭
અર્થ:–પિતાના શીયલના ખંડન થવાનો પ્રસંગ આવે ત્યારે પણ જે સ્ત્રી મરણથી પણ ભય નહિ પામતાં પિતાના શીયલનું રક્ષણ કરે અને પોતાના પતિથી સંતોષ માને પણ બીજા કોઈ પુરૂષને સેવવાની ઈચ્છા ન કરે, તેને પણ હે ભવ્ય જીવ! શ્રેષ્ઠ સતી કહેવામાં આવે છે એમ તું
હાલરડાં ગાવા લાગી. તેમાં પિતાને તે પુત્રની સાથે જ સગાઈ, વેશ્યાની સાથે છ સગાઈ તથા ભાઈની સાથે છ સગાઈ થાય તે હાલરડામાં ગાયું, જે સાંભળીને કુબેરદત્તે કહ્યું કે હે સાધ્વી આવું અયુક્ત સંબંધ વિનાને શું બોલે છો ? ત્યારે તેણીએ ઉપરની હકીકત તેને જણાવી અને પોતાની સગાઈઓ ગણાવી તે આ પ્રમાણે
બાળકની સાથેની છ સગાઈ:-૧ભાઈ, ૨ પુત્ર, ૩ દીયર, ૪ ભત્રીજો, પ કાકે, ૬ પુત્રને પુત્ર. બાલકના પિતા સાથે ૬ સગાઈ.
આ પ્રમાણે –૧ સહેદરભાઈ, ૨ પિતા, ૩ પિતામહ (દદ) ૪ સ્વામી, ૫ પુત્ર, ૬ સાસરે. વેશ્યા સાથે ૬ સગાઈ આ પ્રમાણે માતા, ૨ પિતાની માતા, ૩ ભાભી, ૪ વહુ, ૫ સાસુ, ૬ સપત્ની (શક્ય) આ પ્રમાણે ૧૮ પ્રકારની સગાઈ ગણાવી. જે સાંભળીને કુબેરદત્ત વૈરાગ્યભાવથી દીક્ષા લીધી અને કુબેરસેના ઉત્તમ શ્રાવિકા થઈ.