________________
ભાવના કલ્પલતા
હૈ ભવ્ય જીવા! તમે ઉત્તમ શીયલ ગુણને જરૂર ધારણ કરો. ૨૮૦
૨૩૩
વખતે અજિતસેન મંત્રીને પેાતાની સાથે આવવા આજ્ઞા કરી, જતી વખતે અજિતસેને શીલવતીને કહ્યું કે મારે રાજાની સાથે જવુ પડશે. તું એકલી કેવી રીતે રહી શકીશ, કારણ સ્ત્રીનું શીલ પુરૂષ પાસે હોય ત્યાં સુધીજ રહે છે. આવાં મંત્રીના વચન સાંભળી શીલવતીએ કહ્યું કે તમારે મારા પ્રત્યે આવી આશંકા રાખવી નહિ. મારી પરીક્ષા માટે હું તમને આ ફૂલની માળા પહેરાવું છું તે મારૂં શીલ અખંડ હશે ત્યાં સુધી કરમાશે નહિ.
ત્યારપછી મંત્રી રાજાની સાથે ગયે।. ત્યાં મ`ત્રીની ફૂલની માલા કરમાતી નહિ હોવાથી રાજાએ પોતાના માણસને પૂછ્યું. ત્યારે તેએએ કહ્યું કે આ મંત્રીની સ્ત્રીના શીયલને પ્રભાવ છે. તે જાણીને સભામાં જ્યારે બીજા મંત્રીએ સાથે અજીતસેન બેઠે। હતા ત્યારે મત્રીએના સાંભળતાં રાજાએ હાસ્યવિનેદમાં કહ્યું કે આપણા અજિતસેન મ`ત્રીની શ્રી સાચી સતી છે. તે વખતે એક મત્રી એલ્યેા કે સ્ત્રીઓમાં સતીપણું છેજ નહિ. મંત્રીને તે તેમની સ્ત્રીએ ભોળવ્યા છે. માટે જો તમારે તેની પરીક્ષા કરવી હાય ! મને મેકલેા. રાજાએ તે અશેક નામના મંત્રીને અડધા લાખ દ્રવ્ય આપી શીલવતીની પરીક્ષા માટે મેકલ્યેા.
અશેક મંત્રી તે નગરમાં પા આવ્યા. અને માલણ દ્વારાએ શીલવતીની પાસે તેના પ્રેમ માટે માગણી કરાવી. શીલવતીએ પણ પર સ્ત્રી ભાગવવાની ઇચ્છા કરનારને પાપનું ફળ બતાવવા માટે તે વાત કબૂલ કરી તેના બદલામાં અડધા લાખ દ્રવ્ય લીધું, અને મળવાને દિવસ નક્કી કર્યાં તે વ્હેલાં શીલવતીએ પોતાના ધરમાં અંધારા એરડામાં ઉંડા ખાડા ખેાદાવ્યા, તે ખાડા ઉપર પાટી વગરને માંચે મૂકયા.