________________
૨૩૨
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
હતા એ પ્રમાણે મત્રીને પૂછ્યું. ત્યારે મત્રીએ કહ્યું કે આ બધું (જે ચાર મત્રીએને શીલવતીએ ખાડામાં નાખ્યા હતા) તે ચાર ચક્ષેાના પ્રભાવથી થાય છે. રાજાએ એ ચાર યક્ષેાની માગણી કરી. મંત્રી પાસેથી તેમને લઇને પેાતાને મહેલે ગયા. ત્યાં તેની બધી શંકા દૂર થઈ. ૨૭૯
શીલવતીનુ શીલ વખાણે તેમ માલા તત્ત્વને, બુદ્ધિ પ્રકાશવતી સતી અહા ! ધન્ય આવી નારને; છેવટે સાધી પ્રવ્રજ્યા બ્રહ્મસ્વર્ગ સુખ લહે, મુક્તિ પણ ઝટ પામશે શ્રોતા સુણી શીલને વહે,૨૮૦
અ:—રાજા શીલવતીના શીલનું તથા પુષ્પમાળાના તત્ત્વનું વખાણુ કરવા લાગ્યા અને નિર્મલ બુદ્ધિને પ્રકાશનારી આવી સતી સ્ત્રીને ધન્ય છે એમ શીલવતીને પણ વખાણી. અવસરે સતી શીયલવતીએ પતિ સાથે દીક્ષા લઇને તેનુ સારી રીતે આરાધન કર્યું. મરીને પાંચમા બ્રહ્મ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને થાડા વખતમાં મેાક્ષને પણ પામશે. આ પ્રમાણેની શીલવતીની હકીકત સાંભળીને
૧ શીલવતીની કથાને ટુંક સાર આ પ્રમાણેઃ—
નંદન નામના નગરમાં રત્નાકર નામના શે!તે અજિતસેન નો પુત્ર હતા. તેને શીલવતી નામે સ્ત્રી હતી. તે શીલવતી શકુનશાસ્ત્ર વગેરે ભણેલી હોવાથી તેને અનુસારે તેણે દ્રવ્ય બતાવેલું હોવાથી ઘરમાં તે અધિષ્ઠાત્રી જેવી હતી. અજિતસેન પણ પેાતાના બુદ્ધિબળથી તે નગરના સિંહનામે રાજાના મંત્રી થયા. એક વખત પડેાશના રાજા સાથે સીમાડાની તકરાર થતાં રાજાએ તેના ઉપર ચડાઇ કરી તે