________________
ભાવના કલ્પલતા
૯
સાથે વિષયસેવન કરવાથી પુત્ર થયા છે” એમ જાણીને ત્યાં જઇ સ્પષ્ટપણે અઢાર સગાઇએ બતાવી. જે સાંભળીને તેને ભાઇ કુબેરદત્ત સાધુ થયા. અને વેશ્યા કુબેરસેના શ્રેષ્ઠ શ્રાવિકા થઇ. ૨૬
૧ અઢાર નાતરાંની પ્રસિદ્ધ કથાની બીના ટુકમાં આ પ્રમાણે:મથુરા નગરીમાં એરસેના નામે એક વેશ્યા હતી, તેણીને રહેલા ગર્ભથી એક પુત્ર અને એક પુત્રીને સાથે જન્મ થયા. વેશ્યાએ માતાના કહેવાથી તે બંનેનું દશ દિવસ પાલન કરીને તેમને તજી દીધાં. પુત્રની વી’ટીમાં એરદત્ત અને પુત્રીની વીંટીમાં એરદત્તા એવા નામવાળી વીટીએ પહેરાવીને તેમને એક પેટીમાં પૂરી યમુના નદીમાં વહેતી મૂકી. નદીમાં તણાતી તે પેટી સૌ`પુર પાસે આવી. ત્યારે એ ગૃહસ્થાએ તે પેટી બહાર કઢાવી એકે પુત્ર અને બીનએ પુત્રીને રાખી. ત્યારે તે ગૃહસ્થાને ત્યાં ઉછરીને તેએ યૌવન અવસ્થા પામ્યા ત્યારે તે અનેના લગ્ન થયાં.
એક વખતે જ્યારે તે અને સાગટાબાજી રમતા હતા ત્યારે કુબેરદત્તની આંગળીએથી તેની વીટી એરદત્તાના ખેાળામાં પડી. તે વીંટી અને પોતાની વીટી સરખી હોવાથી તેણીએ કહ્યું કે આપણે અંતે ભાઇ એન હેઇરશું. બંનેએ પેાતાની ( ઉછેરનાર ) માતાને પૂછવાથી તે વાતની ખાત્રી થઇ. કુબેરદત્તાએ વૈરાગ્યથી ચારિત્ર લીધું. કુબેરદત્ત વ્યાપાર અર્થે પરદેશ ગયા. તે મથુરાપુરીમાં આવ્યા. ત્યાં તેની માતાની (જેતે તે એળખતા નથી તેની) સાથે તેને સબંધ થયે. અને તેનાથી તે વેશ્યાએ એક પુત્રને જન્મ આપ્યું. ચારિત્ર પાળતાં કુબેરદત્તાને અધિજ્ઞાન થયું. તેનાથી “ પેાતાના ભાઇને માતાના સંબધી એક પુત્ર થયા છે તેવું '' જાણી પ્રતિષેધ કરવા માટે તે મથુરામાં ગઇ અને પારણામાં સૂતેલા છોકરાની આગળ
C