________________
૨૨૪.
શ્રી વિજયપધસૂરિકૃત સિંહાદિ કેરા દુઃખથી પણ સ્ત્રી પરિચય દુઃખને, બહુ સમજ સમતાના જીવનને દર્શનાદિથી હણે ર૬૯
અર્થ --હે જીવ! સ્ત્રીની યોનિ રૂપી ચન્દ્રમાંથી નીકળતાં ગર્ભને જે વેદના થાય છે તેને જે તું સાચે વિચાર કરે તે વિષયના સર્વ ચાલા એટલે ચેષ્ટાઓ દૂર થાય. સિંહ વગેરે હિંસક પ્રાણીઓના દુઃખ કરતાં પણ સ્ત્રીની સબત અધિક દુઃખને આપે છે, એમ તું સમજ. કારણકે સ્ત્રી દર્શન વગેરેથી જીવના સમતા જીવનને એટલે શાંતિમય જીવનને નાશ કરે છે. ૨૬
સ્ત્રીના જુલ્મને દષ્ટાંત દઈને સમજાવે છે – સ્વચ્છેદિ નારી નર ઉપર જુલ્મ ગુજારે તે નહી, કુદ્ધ સિંહાદિક કરે, સુકુમાલિકા સ્મર તું અહીં; પતિબાહ કેરૂં લેહી પીતી તેમ સાથળમાંસને, ખાતાં છતાં ગંગા પ્રવાહ ફેંકતી નિજ નાથને ર૭૦
અર્થ–વેચ્છાચારી સ્ત્રી પુરૂષ ઉપર જે જુએ ગુજારે છે તેવા જુલમે કેપેલા સિંહ વગેરે પણ કરતા નથી. આ બાબતમાં તું સુકુમાલિકાનું દષ્ટાંત યાદ કરજે. તેણે પિતાના પતિના હાથનું લેહી પીધું, તથા સાથળના માંસને ખાધું તે છતાં પોતાના ધણીને ગંગા નદીના પ્રવાહમાં ફેકી દીધે.ર૭૦
સ્ત્રીને વિશ્વાસ કરે નહિ, એમ જણાવે છે – ગુણવંતને પણ જાલમાંહી ફસાવતી કપટી રમા, શુભ માર્ગ કરી સાધનામાં વિશ્ન કરનારી રમા;