________________
ભાવના ક૯૫લતા
પાલ સરણા સારા શીલવંત છો જાણવા. જેઓ સારા આચાથી જિનપાલના ઘર જેવા મેક્ષને મેળવે છે. આ છતને સાર એ છે કે જેઓ નિર્વિકારી એટલે વિષય વાસનાથી દૂર રહે છે, તે ભવ્ય જજ સાચા શાંતિસુખના અપૂર્વ આત્મિક આનંદને અનુભવે છે. ૨૫૦
વિષયથી તાપસની ખરાબી થઈ એમ જણાવે છે – તાપસીની ચાહનાથી દ્વારમાં મુખ નાખીને, મૃત્યુ લહે તાપસ પુરા દેખ લિંગ પુરાણને; કામ પાપે તાપસે છોડી નહી ચંડાળણું, વિસ્તાર માટે વૃત્તિ જે જે હરિભદ્રાષ્ટકતણી.રપ૧
અર્થ:–તાપસીની ઉપર આસક્તિ રાખવાથી તાપસ ઘરના બારણામાં મુખ ભરાવીને મરણ પામે. આ બાબત લિંગપુરાણમાં વિસ્તારથી કહી છે. કામ પાપે એટલે વિષય વાસનાના પાપને લીધે તાપસે ચંડાલીને પણ છોડી નહિ, અથવા તે તાપસે ચાંડાલાણી સાથે વિષય સુખ જોગવ્યું. આ બાબતને વિસ્તાર જાણવા માટે પૂજ્યશ્રી હરિભદ્રસૂરીશ્વરકૃત અષ્ટક પ્રકરણની ટીકા જેવી. રપ૧
મથુનથી પહેલું વ્રત નાશ પામે એમ જણાવે છે:બદ્રિ લક્ષ પૃથકત્વ નારીયોનિ માંહે ઉપજતા, મને નળીને સળીની જેમ તે ઝટ વિણસતા નવ લાખ ગર્ભજ ઉપજતા અધિકાયુ જી જીવતા, ભંગ પહેલા વ્રત તણે ઈમ શેષ જીવ વિણાસતા.રપર