________________
૨૧૨
શ્રી વિજયપઘરિકૃત આ દષ્ટાંત આત્મામાં બે કલેકથી ઘટાવે છે – શબ્દાદિ કેરા ભેગને જે ચાહતા તે ભવ ભમે, વાસનાને છોડનારા મુક્તિમાં જઈને રમે, યક્ષ પીઠ સમાન જિનપતિ વચન ઉત્તમ માનીએ; જલધિ તે સંસાર નિજ ઘર તેહ મુક્તિ જાણિએ.ર૪૯
અર્થઃ—જે જ શબ્દ વિગેરેના ભેગને ચાહે છે તે ભવમાં ભમ્યા કરે છે, અને જેઓ વાસનાને (વિષય વિકારનો) ત્યાગ કરે છે તેઓ મુક્તિમાં જઈને આનંદ પામે છે. યક્ષની પીઠ જેવા જિનેશ્વરનાં ઉત્તમ વચનો જાણવાં, સમુદ્ર જે સંસાર જાણ, અને પોતાના ઘર જેવી મુક્તિ જાણવી. ૨૪૯ મહિની નારી સમી તે દ્વીપ દેવી ધારિ, આસક્તજિનરક્ષિત સમાવિષયીજનો અવધારિએક જિનપાલસમશુભશીલજનો નિજધરસમી મુક્તિલહે, તેજ પામે શાંતિ સાચી નિર્વિકારી જે રહે.રપ૦
અર્થ:–રત્નદ્વીપની દેવીના જેવી મોહિની નારી એટલે માયા અથવા વિષયવાસના જાણવી, તે દેવી ઉપર આસક્તિ રાખનાર જિનરક્ષિત સરખા વિષયમાં આસક્ત છે, જાણવા. તેઓ વિષયમાં આસક્ત થઈને દુઃખી થાય છે. જિન
૧ અહિ રત્નદ્વીપમાંથી શૈલક યક્ષ જિનપાલ જિનરક્ષિતને પિતાની પીઠ ઉપર બેસાડી સમુદ્રના કાંઠે લઈ જતા હતા, માટે પીઠ શબ્દ છે.