________________
શ્રી વિજયપદ્મસૂરિકૃત
અઃ—સ્ત્રીની ચેાનિને વિષે લક્ષ પૃથકત્વ ( બેથી નવ લાખ) બેઈન્દ્રિય જીવા ઉપજે છે. તેએ મૈથુન સેવન કરવાથી જેમ નળીની અંદર રહેલા રૂમાં તપાવેલી સળી નાખવાથી રૂબળી જાય તેમ જલ્દી નાશ પામે છે. તથા નવ લાખ ગજ જીવા ઉત્પન્ન થાય છે, તેમાં જેમનું આયુષ્ય વધારે હેાય તે આવતા રહે છે અને બાકીના જીવા વનાશ પામે છે. એવી રીતે જીવાના નાશ થાય છે. આથી સાખીત થયું કે વિષય સેવન કરવાથી વ્હેલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કૃષિત બને છે. ૨૫ર
૨૧૪
મૈથુનથી બીજા વ્રતને! અને ત્રીજા વ્રતના નાશ થાય છે એમ કહે છે:—
ગિ વેશ્યા ચાર વ્યભિચારી ન્તુગારી જાડના, ઘર જાણિયે નાસ્તિક સિપાઇ જાડ વદે કામીજના; હે મુમુક્ષુ ! છેડ મૈથુન ઇમ કહે શ્રુત નાથનું, મૈથુને ગણીએ વિરાધન એમ ત્રીજા વ્રતતણું, ૨૫૩
અર્થ :—વાણીયા, વેશ્યા, ચાર, વ્યભિચાર સેવનાર, જુગાર રમનાર આ બધા જૂઠના ઘર જેવા જાણવા. એટલે તે જૂઠુ ખેલ્યા વગર રહેતા નથી. એ પ્રમાણે નાસ્તિક સિપાઇ તથા કામી પુરૂષા પણ જૂઠ્ઠું બોલે છે એમ બીજી વ્રત નાશ પામે છે. તથા પ્રભુ શ્રી તીર્થંકરદેવે મે!ક્ષાભિલાષી ભવ્ય જીવેએ મૈથુનના જરૂર ત્યાગ કરવા જોઇએ એમ કહ્યુ છે. એમ નાથ એટલે ગણધર ભગવંતે રચેલા આગમા જણાવે છે. આમાંથી સમજવાનુ એ કે મૈથુન
6