________________
ભાવના કપલતા
૧૮૫
તૃષ્ણ વગરના સાધુઓને જેહ સુખ અહિંયાં મલે, તે ધનિક મેટા કિમ લહે? તૃષ્ણાનલે તેઓ બલેર૦૫
અર્થ –તે ગતૃષ્ણા રહિત ઉત્તમ મનુષ્ય ઈન્દ્રના પણ નાયક ગણાય છે અને પંડિતેના સમૂહુથી વખણાય છે. તૃષ્ણના અભાવે સન્ત પુરૂષે જે ખરી શાંતિને પામે છે તે શાંતિ ચકવતને પણ હોતી નથી, એ પ્રમાણે તૃષ્ણા એટલે કઈ પણ પ્રકારની આશા રહિત નિરભિલાષ સાધુઓને અહીં જે સુખ મળે છે તે મોટા ધનવાનને પણ કયાંથી મળે? એટલે મેટા ધનવાનને પણ તે સાચું સુખ હોતું નથી, કારણ કે તેઓ તે તૃષ્ણનલથી એટલે તૃષ્ણ રૂપી અગ્નિથી બળી રહ્યા છે, જેથી તેમને સંતોષ નહિ હોવાથી ખરું સુખ (તેને) મળતું નથી. ર૦૫
ચક્રવત્તીની ઉત્તમ ભાવના જણવે છે જેને વડીલ હઠાવતા તે કામને કિમ પોષીએ, એમ નીચ ગણાઈએ તિણ વૃદ્ધ માર્ગે ચાલીએ; એવું વિચારી ચક્રવર્તી સકલ ઋદ્ધિ છેડતા, આપ કુણઈમ પૂછતાં હું ભિક્ષુ છું ઈમ બેલતા.૨૬
અ –પિતાના વડીલ શ્રી ભદેવ પ્રભુ વિગેરે મડાપુરૂએ જે કામને હરાવ્યું, (હઠાવ્યો) એટલે વિને ત્યાગ કર્યો, તેજ વિષયેનું મારાથી કેવી રીતે પિષણ કરી શકાય? અર્થાત તે વિષયને ત્યાગ કરવો જોઈએ. જે એ પ્રમાણે ન ચાલીએ, તે અમે નીચ ગણાઈએ તેથી અમારે વૃદ્ધ પુરૂના