________________
ભાવના કલ્પલતા
૨૦૭
અર્થ –હે રાજા ! જેમ રઈને રંગ જુદો છતાં તેના સ્વાદમાં ફેર નથી તેમ સ્ત્રી જાતિમાં પણ વેષ વગેરેથી છે જેદ છે? એટલે સ્ત્રી જાતિમાં કોઈ રૂપવંતી કે કદરૂપી હિય, કોઈ સફેદ કે કઈ કાળી હોય તેથી સ્ત્રી જાતિમાં બેદ પડતો નથી. અહીં “બ્રાંત શશીના દકાન્તથી જે જુદાઈ જણાય છે તે તો બ્રમણા સમજવી. સ્ત્રી જાતિ તે એકજ છે અથવા સરખી છે છતાં પણ કામી પુરૂ કામની બ્રમણાથી એટલે વિષય ઈચ્છાની આતુરતાથી તેને અનેકપણે એટલે જુદા જુદા સ્વરૂપે નિહાળે છે, માટે હે રાજા મોહન ચાળાને તું ત્યાગ કર. બ્રાંતશશિના દષ્ટાંતની બીના ટેકમાં આ પ્રમાણે આંખના રેગવાળે માણસ ચંદ્ર એક છતાં ભ્રમણાને લઈને અનેક ચંદ્રમા છે એમ જુએ છે, તેના જેવા કામી જીવો જાણવા. ૨૪૧ ખાતી વખત કિપાકફળ મીઠાં ભલે પણ મારતા, તેવા વિષયના ભંગ સમજુ સહેજમાં સમજી જતા; કાક જેવા વિષયી જીવો હંસ જેવા સંયતા, રોહિણીના વચન આવા નંદના મન પેસતા.૨૪ર
અર્થઃ—જેમ કિપાકવૃક્ષના ફળ ખાતી વખતે જે કે સ્વાદિષ્ટ લાગે છે પરંતુ પરિણામે મરણ આવે છે, તેવી જ રીતે વિષયોના ઉપગો પણ તેના જેવા છે, એટલે ભેગવતાં સુખને આભાસ જણાવે છે પરંતુ તેના ફળ રૂપે રંગના
ગ થઈને મરવું પડે છે. એ પ્રમાણે સમજુ માણસ જલ્દી સમજી જાય છે. અને હે રાજન ! વિષયી જી કાગડાના જેવા