________________
२०८
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
છે. કારણકે તેઓ જ્યાં ત્યાં ગંદકીમાં પેાતાની ચાંચ એળે છે, અને સયતા એટલે ઇન્દ્રિયાને વશ રાખનાર જીવા હું સ જેવા કહેલા છે, આ રાહીણીનાં આવાં વને નંદ રાજાના મનમાં દાખલ થયાં. જેથી રાજાની મનેાવૃત્તિ સુધરી ગઇ.૨૪૨ રાજા રાહિણીનાં આ પ્રમાણે વખાણુ કરે છે: ભાગ કરી ભાવનાને નૃપતિ તે ઝટ કાઢતા, પાપના ઉપદેશા બહુ વિશ્વમાંહે દીસતા; પણ કાઇ વિરલા હિતતણા ઉપદેશકા ઈમ બોલતા, તે સતીની શાલવૃત્તિ હર્ષભેર વખાણતા.૨૪૩
અર્થ :—ઉપર પ્રમાણેનાં સતી રાહિણીનાં વચન સાંભળીને રાજાએ વિષયભાગની અભિલાષાના તરત ત્યાગ કર્યો. જગતમાં પાપના કાચના ઉપદેશ કરનારાઓ તા ઘણા જણાય છે, પરંતુ બીજાને હિતકારી ઉપદેશ આપનાર તા વિરલા એટલે ઘણા ઘેાડા મનુષ્યેા હોય છે એ પ્રમાણે કહીને નંદ રાજાએ સતી રાહિણીનાં શીયલવ્રતનાં આનંદપૂર્વક ઘણાં વખાણુ કર્યા. ૨૪૩
રાહિણીની છેવટની ખીના વિગેરે જણાવે છે:— તેજ શીલ પ્રભાવથી નદી પૂરને નદી પૂરને ઉતારતી, ધ જીવન શાલને નિજ પ્રાણ જેવું માનતી; સહસ યજ્ઞાથી મળે નહિ જે સદગતિ તે મળે, ઈંગ રાત પણ શીલ ધારતાં પરદેશની ઇમ ઉચ્ચરે ૨૪૪ અ:—આજ શીયલવ્રતના પ્રભાવથી રાહિણીએ