________________
ભાવના કશ્યલતા
નદીના પૂરને ઉતારીને પોતાના સતીપણાની ખાત્રી કરાવી. કારણકે રોહિણીને પતિ જે વેપાર અર્થે પરદેશ ગયે હતો, તે જ્યારે પાછો આવ્યો અને તેને ખબર પડી કે પિતાના ઘેર નંદ રાજા રહિgીની પાસે રાત્રીએ રહ્યા હતા, ત્યારે તેને રોહિણી પ્રત્યે તેના શીયલ વિષે શાકા ઉત્પન્ન થઈ હતી. કારણકે તેનું માનવું એવું હતું કે એકાંતમાં પુરૂષની સોબતમાં થી શીયળ સાચવી શકાય નહિ. પરંતુ જ્યારે રેહિ
એ નદીના પૂરને અટકાવ્યું ત્યારે તેને પણ તેણીના સતીપણાની ખાત્રી થઈ, એવી રીતે રહિણીએ ધર્મને જીવન સમાન શીયલવ્રતને પોતાના પ્રાણ જેવું માન્યું. આ બાબતમાં પરદર્શનીએ પણ એમ કહે છે કે હજાર યજ્ઞો કરવાથી જે સદ્ગતિ ન મળે તેવી ઉત્તમ ગતિ એક રાત્રી પણ શીયળ પાળનારને મળે છે. ૨૪
શિયલની બાબતમાં ઉપદેશ આપે છે – નારીના અંગે વિકારે પૂર્ણ તે જોવા નહિ, દેખવું એ રાગ કારણ તેમ અડવા પણ નહીં; પંથે જતાં પણ પાલવો મન દષ્ટિ સંવરને સહી, મર્દન કરી ગયોનિનું ગોમૂત્ર પણ લેવું નહી.ર૪પ
અર્થ:–હે જીવ! તારે વિકારથી ભરેલા એવાં સ્ત્રીનાં અંગ ઉપાંગોને વિકારવાળી દષ્ટિથી જેવાં નહિ. કારણકે જેવાથી તેની ઉપર રાગ થાય છે, તથા સ્ત્રીનાં અંગેને અડકવું પણ નહિ, કારણકે તેથી પણ વિકાર પેદા થાય છે. માર્ગે જતાં
૧૪