________________
૨૦૬
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
દાસી પાસેથી ાહિણીના વચન સાંભળીને ઘણા ખુશી થઇને રાજા રાહિણીના ઘેર આવ્યો. રાહિણીએ રાજાને આદર સત્કાર કર્યા. ત્યાર પછી સતી રાહિણીના કહેવાથી રાજા
જમવા બેઠા. ૨૩૯
રહિણી નદ રાજાને શિખામણ આપે છે.— એક સરખા સ્વાદ જોઇ ભૂપ ચમકી ચિત્તમાં, શહિણીને પૂછતા તાત્પ શું? આ કાર્યમાં, ઉત્તર દીએ આ વિવિધ ભાજન સ્થાનથી ને રગથી; જીદા છતાં રસમાં તફાવત જિમ જણાતા રજ નથી.ર૪૦
અ:—જમવા બેઠેલેા રાજા અધી જુદા પ્રકારની રસોઈના એક સરખા સ્વાદ અનુભવીને ચિત્તમાં ઘણે ચમત્કાર પામ્યા. અને રાહીણીને પૂછવા લાગ્યા કે આ કાર્યમાં એટલે કે આવા પ્રકારની રસોઈ બનાવવાનું તાત્પ અથવા સાર શેષ છે ? આ પ્રમાણે રાજાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે રાહીણીએ જવાબ આપ્યા કે જેમ આ જુદાં જુદાં પ્રકારનાં લાજના સ્થાનથી તથા રંગથી જુદાં છે તે છતાં તે દરેકના સ્વાદમાં જરા પણ ફાફેર જણાતા નથી અથવા તે દરેક રસોઇના સ્વાદ સરખા છે. ૨૪૦
નૃપતિ ! તિમ સ્ત્રી જાતિમાં વેષાદિથી શે। ભેદ છે ? ભ્રાંતશશિ દૃષ્ટાંતથી જુદાઈ એ તા ભ્રાંતિ છે; સ્ત્રી જાતિ એક જ છે છતાં કામ ભ્રમે કામીજના, તેને અનેકપણે નિરખતા છેાડ ચાળા મેહના.૨૪૧