________________
ભાવના ક૯પલતા
૧૭
જંગલમાં દાખલ થયે. ત્યાં તે માણસને એક ભયંકર હાથીએ જે. જોઈને તેને માવાને દોડયો. તે તેને પકડીને આકાશમાં ઉછાળવા લાગે, મહા મહેનતે છૂટેલા તે માણસે પોતાને જીવ બચાવવા માટે રસ્તામાં આવેલ કૂવામાં પડતું મૂકયું. રપ કુકિંઠ વિષે લબડતી વડ તણી વડવાઈને. અવલંબતાં નીચે નિરખતાં નિરખતે અજગર અને ચારે ખુણામાં ચાર સપ ઉપર વડની ડાળને, વેત કાળા બેઉ ઉંદર છેદતા કરી યત્નને રર૬
અર્થ:–તે કૃવાના કાંઠાને વિષે ઉગેલા એક વડની વડવાઈ પકડીને તે લબડી રહ્યો. નીચે નજર કરી તે કૂવામાં તેણે એક મોટા અજગરને મહીં પહોળું કરીને પોતાને ગળી જવા તૈયાર થઈને રહેલો જોયે. ત. કૂવાના ચાર ખુણામાં ચાર સર્પોને જોયા. વળી તેણે વડની તે ડાળને વળગીને એક કાળો ઉંદર અને એક ધૂળ ઉંદર એમ બે ઉંદરે તે ડાળને કાપી નાખવાને ઉદ્યમ કરતા જોયા. ૨૨૬ ગજ હલાવે ડાળ થી મારવાને તને, ઇમ થતાં ત્યાં મધપુડાની માંખ મારે ડંખને, નીકળવાને હાર ઉંચું મુખ કરે કંટાળીને. મધુબિંદુના આસ્વાદથી પણ માને કઈ શર્મને રર૭
અર્થ –તે કુવાના કાંઠે આવી પહોંચેલે હાથી તે માણસને મારવાને માટે પિતાની સૂંઢ વડે વડની ડાળને