SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના ક૯પલતા ૧૭ જંગલમાં દાખલ થયે. ત્યાં તે માણસને એક ભયંકર હાથીએ જે. જોઈને તેને માવાને દોડયો. તે તેને પકડીને આકાશમાં ઉછાળવા લાગે, મહા મહેનતે છૂટેલા તે માણસે પોતાને જીવ બચાવવા માટે રસ્તામાં આવેલ કૂવામાં પડતું મૂકયું. રપ કુકિંઠ વિષે લબડતી વડ તણી વડવાઈને. અવલંબતાં નીચે નિરખતાં નિરખતે અજગર અને ચારે ખુણામાં ચાર સપ ઉપર વડની ડાળને, વેત કાળા બેઉ ઉંદર છેદતા કરી યત્નને રર૬ અર્થ:–તે કૃવાના કાંઠાને વિષે ઉગેલા એક વડની વડવાઈ પકડીને તે લબડી રહ્યો. નીચે નજર કરી તે કૂવામાં તેણે એક મોટા અજગરને મહીં પહોળું કરીને પોતાને ગળી જવા તૈયાર થઈને રહેલો જોયે. ત. કૂવાના ચાર ખુણામાં ચાર સર્પોને જોયા. વળી તેણે વડની તે ડાળને વળગીને એક કાળો ઉંદર અને એક ધૂળ ઉંદર એમ બે ઉંદરે તે ડાળને કાપી નાખવાને ઉદ્યમ કરતા જોયા. ૨૨૬ ગજ હલાવે ડાળ થી મારવાને તને, ઇમ થતાં ત્યાં મધપુડાની માંખ મારે ડંખને, નીકળવાને હાર ઉંચું મુખ કરે કંટાળીને. મધુબિંદુના આસ્વાદથી પણ માને કઈ શર્મને રર૭ અર્થ –તે કુવાના કાંઠે આવી પહોંચેલે હાથી તે માણસને મારવાને માટે પિતાની સૂંઢ વડે વડની ડાળને
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy