________________
૧૬
શ્રી વિજ્યપધસૂરિકૃત
યનમાં ગણધર મહારાજે રેગની ઉત્પત્તિના નવ કારણો જણાવ્યા છે. તેમાં વિષયની લોલુપતાથી રેગ થાય એમ કહ્યું છે. છતાં મૂર્ખ જી વિષયેનો ત્યાગ કરતા નથી, એ આશ્ચર્ય છે. હે જીવ! ઉપરની બીના યાદ રાખીને જરૂર કામરાગને છોડજે. ર૨૩
મધુબિંદુનું દષ્ટાંત દશ લેકમાં જણાવે છેવિષયના ઉપભોગથી બહુ દુઃખ ઈમ જિનવર કહે, સર્ષપ તણાં દાણાં થકી પણ બહુજ થોડું સુખ લહે; દૃષ્ટાંત મધુના બિંદુને આસ્વાદ કરનારા તણું, વૈરાગ્ય રંગ વધારવા સંક્ષેપથી હું તે ભણું રર૪
અર્થવિષયના સેવનથી મહી ને ઘણું દુઃખ ભેગવવું પડે છે એ પ્રમાણે જિનેશ્વરે કહેલું છે. તથા તેઓ સરસવના દાણુથી પણ ઘણું થોડું સુખ મેળવે છે, આ બાબતમાં મધુબિંદુને સ્વાદ ચાખનાર જીવનું દષ્ટાન્ત જાણવું તે દષ્ટાન્ત વૈરાગ્ય ભાવના વધારવા માટે ટુંકાણમાં હું આગળ જણાવું છું. ૨૨૪ સાર્થ ભૂલ્યો એક જન જંગલ વિષે દાખલ થતાં, તેહને જે ભયંકર હાથીએ જોયા છતાં મારવાને દોડતે આકાશમાંહિ ઉછાળ, જાન જાળવવા કૂવામાં પુરૂષ પડતું મૂકતો.રપ
અર્થ_એક માણસ ચાલતાં ચાલતાં રસ્તામાં પિતાના સાર્થ (સથવારા)થી જૂદે પડી ગયે. આગળ જતાં તે એક