________________
ભાવના ક૯પલતા
૧૯૫
ગીતાની બીના ટકમાં જણાવે છે – વિષયો તણી ચિંતા કરંતા પ્રેમ તેમાં સંપજે, પ્રેમથી નીચ કામ પ્રકટે કોઇ કામે ઉપજે, કોધથી સંમહિ આથી મતિ તણે વિષમ હવે, મતિ વિભ્રમે લય બુદ્ધિનો નિજ નાશ બુદ્ધિલયે હવે રરર
અર્થ –વિષયોની વિચારણા કરવાથી તેની ઉપર પ્રેમ ઉત્પન્ન થાય છે. પ્રેમને લઈને નીચ કામ એટલે વિષય ભોગની ઈચ્છા પ્રગટ થાય છે. કામને લીધે કોધ ઉત્પન્ન થાય છે. કોધથી સંમેહ થાય છે. સંમેડને લીધે બુદ્ધિનો દિબ્રમ થાય છે. જેથી ગ્યાયેગ્યની વિચારણા નાશ પામે છે. મતિવિભ્રમ થવાથી બુદ્ધિને નાશ થાય છે. અને બુદ્ધિને નાશ થવાથી છેવટે પિતાનો નાશ થાય છે. ૨૨૨.
રેગને જીતવાના પાંચ કારણો અને રોગના ૯ કારણ જણાવે છે – શાએ કહ્યા છે. પાંચ કારણ રોગને જીતવા તણાં, વિષયાં તેમાં ગતિમ પ્રવર શ્રી સ્થાનાંગના, નવમાધ્યયનમાં ઉક્ત ગદ નવ કારણોમાં ગણધરે, વિષય લેલુપતા જણાવી મૂઢ તે ના પરિહર રર૩
અર્થ:–સિદ્ધાન્તમાં રોગને જીતવાનાં પાંચ કારણે જણાવ્યા છે તેની અંદર વિષયજય એટલે વિષયોને જીતવા અથવા ઈદ્રિના વિકારોને રોકવા એમ પણ એક કારણ જણાવ્યું છે. તથા ઉત્તમ શ્રી સ્થાનાંગ સૂત્રના નવમા અધ્ય