________________
ભાવના કલ્પલતા
૨૦૩
વિષયસેવનથી થતા ગેરલાભ જણાવે છે:
કંપ ભ્રમને અર્ધ્ય અલક્ષય ખેદ ગ્લાનિ કેર એ. રાજયમાદિક વિપાકા ધુને અવધાર એ;
ખવિપાક તણા નિદર્શન વિષયરોગ હુડાવતા, ખણવા સમું છે વિષયસુખ ઈસ ધદાસ પ્રભાષતા.૨૩૫
અર્થ :-મૈથુનનું સેવન કરનાર અજ્ઞાની માહીછવાને શરીરના કંપ, ચિત્તભ્રમ, મૂર્છા આવવી, ખલની હાનિ થવી, ખેદ થવા, ગ્લાનિ થવી, ફેર આવવા તથા રાજ યમાદિક એટલે ક્ષય વગેરે ભયંકર રાગેાની પીડા ભોગવવી પડે છે એમ હે જીવ! તુ નક્કી જાણજે. શ્રી વિપાક સૂત્રમાંથી દુઃખરૂપી ફળને પામનારા જીવાના દૃષ્ટાંતા સાંભળીને વિષયના રાગને દૂર કરવા જોઇએ. આ બાબતમાં ધર્મદાસ ગણુએ કહ્યું છે કે વિષયનું સુખ ણવા જેવું છે. જેમ ગણવાથી શરૂઆતમાં સારૂ લાગે છે પરંતુ અન્તે બળતરા મળે છે તેવી રીતે વિષયસુખ શરૂઆતમાં સુખાભાસ રૂપ લાગે પણ અન્તે તેમાંથી રેગની ઉત્પત્તિ થાય છે. ૨૩૫
વિષયના પાપે કેટલાએક નરકે પણ જાય છે, એમ જણાવે છે:
ww
પ્રભુ દ્રવ્યના ભક્ષક અને પરનારી ગામી વડા, નરકના સગ વાર દુઃખ ભોગવે થઇ રાંકડા પનાર સાથે જેટલા ચાલા કરે આંખા તણા, તે પ્રમાણ હજાર કલ્પ સુધી લહે દુઃખ નરકના.૨૩૬