________________
ભાવના કલ્પલતા
૧૮૭
અ:—હે જીવ! તને વિષયાદિમાં તથા સ્ત્રીદ્રવ્ય વગેરે સાંસારિક પદાર્થાને વિષે જેવી રમણુતા-આસક્તિ છે તેવી અથવા તેથી વધારે જે તું શાસનને વિષે એટલેજિનધની આરાધન! કરવામાં રાખે, તા તું નક્કી થેાડા વખતમાં અને ઘેાડી મ્હેનતે અવિચલ એટલે નાશ રક્ષિત મેાક્ષના સુખને વાજતે ગાજતે એટલે અતિ આનંદ પૂર્વક પામીશ. ૨૦૮
વિષ કરતાં વિષયની અધિકતા વિગેરે જણાવે છે: વિષને વિષયમાં જો તફાવત ઝેર ખાતાં મારશે, પણ આ વિષય તે ધ્યાવતાં પણ મરણ બૂરૂ આપો; જેથી વીંટાએ જીવ ચીકણાં કર્મથી વ્યુત્પત્તિ એ, ભાખી પ્રભુએ વિષયની જો જે વિચારી શાંતિએ.ર૦૯
અ:—હે જીવ! તું ‘ વિષ ’અને ‘ વિષય ’એ નેના તફાવત જરૂર વિચારજે. વિષ એટલે એર તેા ખાય ત્યારે ખાનાર માણસ મરણ પામે છે, પરંતુ આ - વિષય ’ તા ધ્યાવતાં એટલે યાદ કરતાં પણ ખૂરું એટલે ખરાબ મરણુ પમાડે છે. ‘ વિષય ની વ્યુત્પત્તિ એટલે શબ્દાર્થ પ્રભુએ આ પ્રમાણે કહ્યો છે:-જેનાથી જીવ ચીકણાં કર્મો વડે વીંટાય તે વિષય કહેવાય. માટે તું શાંતિથી તેને વિચાર કરીને તેવા તીવ્ર દુ:ખદાયી શબ્દાદિ વિષયાને જરૂર ત્યાગ કરજે. ૨૦૯
વિષયથી કયા કયા જવા દુ: ખી થયા ? તે જણાવે છે:~ વિષયા વિનશ્વર નિયે વિકરાલ દુઃખને આપતા, અહિં` ભૂલનારા આ કુંવરે સંચમે ખાધી ખતા;