________________
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
પ્રમાદને અને ગાડરિયા પ્રવાહને છેાડવાનું કહે છે:— જાગતાની ભેંસ પાડા ધતાના વાત એ, સુણીને તજી પરમાદ ગાડરવાહ વેણુ વિચારજે; મનિયાની કાણમાં રાણી નૃપતિ આદિ ગયા, મીના ગધેડીના શિશુની સાંભળો દીલગીર થયા.૨૧૪
૧૯૦
અ:- જાગતાની ભેસ” ને ઉંઘતાને પાડા” એ કહેવત સાંભળીને પ્રમાઢ છેાડે!, તેમજ એવી ગાડરીયા પ્રવાહની પણ વાત છે તે આ પ્રમાણે--જેવી રીતે ગાડરીયા પ્રવાહની જેમ રાન્ત રાણી વગેરે મદનીયાની કાણુમાં ગયા. પર ંતુ ત્યાં ગધેડીના બચ્ચાના મરણની વાત સાંભળીને દીલગીર થયા. એટલે તેમને પસ્તાવા થ્યા, તેથી ગાડરીયા પ્રવાહુની માફક વગર વિચારે કાઈ કાર્ય કરવું નહિ. ૨૧૪
ઇંદ્રિયાને વશ કરવાનું સાધન જણાવે છે:— જિનવચન રૂપ લગામ ઇંદ્રિય અશ્વને વશ રાખતી, ને ચરણપથૈ દેારતી મનની ચપલતા ટાળતી;
૧ એક ભેંસને પાડી વિઆઈ તે વખતે પાડેાશીની ભેંસને પાડે આળ્યે, વ્હેલી ભેંસને માલિક ઉંઘતા જાણીને ખીજી ભેંસના જાગતા માલિકે પાડીને ઠેકાણે પાડા મૂકી દીધા, ખીજે દિવસે ખબર પડતાં પાડાશીએ કહ્યું કે એ તે જાગતાની ભેંસ ને ઉંધતાને પાડા.
૨ આ કથા મેં સંવેગમાલાના અમાં જણાવી છે તે ત્યાંથી જોઈ લેવી. અ સહિત તે શ્રી જૈનધમ પ્રસારક સભાએ છપાવી છે.