________________
શ્રી વિજયપ સૂરિષ્કૃત
રાગ એ ખૂરી ચીજ છે, એમ દષ્ટાંત ઇને એ શ્લેાકમાં સમજાવે છે.
૧૯૨
જીવન અલ્પ કરાવનારા સાત હેતુ સમૃહમાં, રાગ અધ્યવસાય ભાખ્યા વિષયરાગી વિષયમાં, કરતાં પ્રવૃત્તિ ઘટાડતા પ્રિય જીવનને ના ભૂલજે, ને પરખવાળી નારનું દૃષ્ટાંત ખૂબ વિચારજે,૨૧૭
અ:—આયુષ્યને ઓછું કરનારા સાત હેતુઓમાં રાગના અધ્યવસાયને પણુ ગણાવ્યા છે. સમજવાનું એ કે વિષયમાં રાગના અધ્યવસાય કરનાર જીવ વિષયમાં પ્રવૃત્તિ કરીને પેાતાના પ્રિય જીવનને એટલે આયુષ્યને આછું કરે છે, એ વાત ભૂલીશ નહિ. અને શ્રી લેાકપ્રકાશમાં રાગના અધ્યવસાયથી મરણ પામનાર પરખવાળીનું દષ્ટાન્ત કહેલું છે તેને તું ખૂખ વિચાર કરશે. ૨૧૭
પરખવાળી સ્ત્રીનુ દૃષ્ટાન્ત આ પ્રમાણે:—
જલપાન કરવા એક માનવ પરમ સ્થાને આવિયા, ત્યાં પરબવાળી નારિને બહુ રાગ જોતાં જાગિયો; જલ પી જનારા પુરૂષ દિશિએ વિષય રાગે દેખતી, છેટે જતાં ના દેખતાં ઝટ મરણ બૂરૂ પામતી.ર૧૮
અર્થ:- એક માણસ પરખ આગળ પાણી પીવાને આળ્યે, માણસને જોઈ પરખવાળી સ્ત્રીને તેના ઉપર ઘણા રાગ–કામરાગ ઉત્પન્ન થયા, તે માણસ પાણી પીને ત્યાંથી ચાલી નીકળ્યે . તે જે દિશા તરફ જતા હતા તે તરફ તે પરખવાળી સ્ત્રી