________________
શ્રી વિજયપદ્મસૂરિકૃત
ભાગ તૃષ્ણાને છેાડનારા જીવાની ઉત્તમ સ્થિતિ જણાવે છે:જે ભાગતૃષ્ણા છેડનારા તેજ જગમાં વધ છે, તેને વશ જે થયા તે સ જનથી નિધ છે; અનુકૂલતા આની દીએ છે દુઃખને પ્રતિકૂલતા, સુખશાશ્વતા ઝટ આપતી સમજી ના સમજી જતા.૨૦૦
૧૮૨
અ:—જેએ ભાગતૃષ્ણાને ત્યાગ કરે છે તેએજ જગતમાં વંદન કરવા યાગ્ય અને છે. અને એ ભાગતૃણાને વશ થયા છે તેઓ બધા સજ્જના વડે નિંદવા લાયક અને છે. આ ભાગતૃષ્ણાની અનુકૂલતા દુ:ખને આપે છે એટલે જે અજ્ઞાની જીવાને વિષયભાગે!ની સામગ્રી મળે છે તેએ તેના ઉપભાગમાં આસક્ત થવાથી દુઃખી થાય છે અને આસક્તિ રહિત મનીને જો વિષયાની પ્રતિકૂલતા કરે, એટલે સ્વાધીન વિષયના સાધનામાં પણ જે ભવ્ય જીવે! આસક્તિ રાખતા નથી, તે શાશ્વતા સુખને એટલે મેાક્ષ સુખને મેળવે છે. આ વાત સમજી પુરૂષ! તરત સમજી જાય છે. ૨૦૦
ભાગ તૃષ્ણાના જીહ્મા જણાવે છે:— દીલમાં વસી આ જ્યાં સુધી જીવ ત્યાં સુધી સંસારને, સારે। ગણે બીન સમજથી નરસા ગણે છે મેાક્ષને; તે ભાગ તૃષ્ણા દૂર થતાં સંસાર ધૂળ જેવા ગણે, અગડયું ઘણું હે જીવ! તારૂં ચેત ઝટ તુ ં આ ક્ષણે,૨૦૧
અ:—હે જીવ! જ્યાં સુધી આ ભાગતૃષ્ણા તારા દીલમાં રહેલી છે ત્યાં સુધી તું સંસારને સારા ગણે છે અને