________________
ભાવના કલ્પલતા
ચાર ધન લઇને ગયા પણ શેઠ “ જાણું છુ ” કહે, જાણ્યું હવે શા કામનુ ? નિત ચેતતાનું ધન રહે.૧૯૫ અ:—બધા વિષયેા આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી ધનને ચારે છે,એમ નવું. આ બાબતમાં શેઠ અને શેડાણીનું પ્રાન્ત યાદ કરવું. ચાર શેઠના ઘરમાંથી ધન ચારીને જતા રહ્યા તા પણુ શેડ ઠંડ સુધી વણું છું એમ કહ્યા કરે છે. પરંતુ તે જાણ્યું શા કામનું? અથવા જાણ્યા છતાં પણ ધન ન સચવાય તો તે ધનનું જાણવું શા કામનું? માટે જે ચેતતા રહે છે, તેનું ધન સચવાય છે. ૧૯૫
(
પાપનુ કારણ અને તેનું સ્વરૂપ જણાવે છે— પાપ કરવાની કુટેવ પડી તને બહુ કાલથી, તેહિજ કરાવે ભાગ તૃષ્ણા છેડ તેને આજથી;
૧૯૯
૧ શેડ શેઠાણીનું દૃષ્ટાન્ત આ પ્રમાણેઃ—શિયાળાની રાતે શેડ રોકાણી વિગેરે સૂઈ ગયા છે. અડધી રાત્રે ચાર ઘરમાં પેડે. તે જાણીને શેણીએ શેઠે કહ્યું કે ચેર આવ્યા. ત્યારે શેઠ કહે છે કે ‘ જાણું છું.' પણ આળસથી ઉડતા નથી. ત્યાર પછી ચારે પટારાનું તાળુ તેડવા માંડયું તે વખતે રોકાણીએ વ્હેલાંની માફક કર્યું ત્યારે પણ ગેઅે ‘નણું છું' એમ કહ્યું. તાળુ તેડીને પટારા ઉઘાડયો ત્યારે પણ ણું છું' કહ્યું. છેવટે ચેાર દાગીના લઈને જવા લાગ્યા ત્યારે નણું....' કહ્યું. પણ શેડ ફંડયા નહિ અને ચેર ધન લઇને પલાયન થઇ ગયા. તે વખતે શેકાણીએ શેને કહ્યુ કે, હેઃ—જાણું જાણું શુ કરે, તારા જાણપણામાં પડી ધૂળ; શેઠાણી કહે શેડને, ચાર ધન લઈ ગયા દૂર. આમાંથી સમજવાનુ એકે-જે સાવચેત થઈને વિષયાદિને ન સેવે, તે ભવ્ય જીવેજ ઉત્તમ જ્ઞાનાદિ ધનને સાચવી શકે છે.