________________
ભાવના કલ્પલતા
આશા તણા જે દાસ તે નર સજંગના દાસ છે, દાસી બનાવે તેને જે સજંગ તસ દાસ છે.૧૯૨
૧૯૭
અ:—હૈ જીવ? મધના એટલે કર્મબંધના ક્ષણ એ સ્વાધીન કાલ છે એટલે કર્મબંધથી બચવું એ પેાતાના તાખાની વાત છે. કારણ કે પરિણામે ખંધ કહ્યો છે. માટે શુભ પરિણામડે અશુભ ખંધ થતા અટકાવી શકાય છે. તેથી બધ વખતે ચેતજે એટલે ચેતતા રહેજે. પરંતુ ઉદયને ક્ષણ તેવા નથી. કારણ કે ઉદયને રોકી શકાતા નથી. ઉડ્ડય સમય અલવાન છે માટે તે ભાગળ્યા સિવાય છૂટકેા નથી. આ પ્રસગે આશાના ( ઇચ્છા, તૃષ્ણાના ) દાસ થએલા છે સર્વ જગતના દાસ છે. એટલે જ્યાં સુંધી આશા દૂર કરવામાં આવતી નથી ત્યાં સુધી જગતમાં ગુલામ જેવી સ્થિતિ ભાગવવી પડે છે. અને જેએ આશાને દાસી બનાવે તેની આગળ સર્વ જગતના જીવા દાસ થઇને રહે છે. ૧૯૨
યાદ રાખજે કે-જેએ
તે
ચાલુ વાતમાં યાગીનુ દૃષ્ટાંત જણાવે છે— જાણજે આ અવસરે ન્રુપ ચાગિના દૃષ્ટાંતને, રાજકુંવરી પરણવા રાજા ગુલામ સમે અને; ાગી કહે જે સત્ય ખીના તેહને નૃપ સાંભળી, વૈરાગ્ય પામી યાગિચરણે કરત વંદન ફરી ફરી,૧૯૩
અ:—આ પ્રસંગે તુરાજા અને યાગીના ઢષ્ટાન્તને જાણુજે. રાજકુંવરીને પરણવાના લેાભથી રાજા યાગીના
૧૨