________________
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત સાધુની ભક્તિ કઇ રીતે કરવી? તે જણાવે છે:-- શુભદ્રવ્ય ક્ષેત્રાદિક વિચારી આશ્રયાદિક આપતા, ચારિત્ર લેવા સજ્જ પુત્રાદિક વલી વ્હારાવતા; મુનિ જેમ સયમ સાધના સાધી શકે તેવું કરે, તે ધનિક શ્રાવક નિશ્ચયે શિવસ ંપદા વેગે વગે.૧૪૦
૧૪૬
અઃ—વળી શ્રાવકે સારા દ્રવ્ય, ક્ષેત્ર વગેરેને વિચાર કરીને મુનિરાજને ઉતરવા માટે મકાન વગેરેમાં આશ્રય આપવા. તથા અનુક્રમે ચારિત્ર લેવાને સજ્જ એટલે તત્પર થયેલા એવા પેાતાના પુત્ર વિગેરે તેમને વ્હારાવવા. વળી જે સ્થાને ઉતારા આપ્યા હાય ત્યાં મુનિરાજને સંયમ સાધના એટલે ચારિત્ર સાધવામાં અડચણ ન પડે પણ યેાગ્ય અનુકૂળતા થાય તેવી વ્યવસ્થા કરી આપવી. આ પ્રમાણે ધનવાન શ્રાવક મુનિની ભક્તિ સાચવે તા તે જલ્દી શિવસંપદા એટલે મેક્ષ સુખ મેળવે. ૧૪૦.
સાધ્વીની ભક્તિ કરવાના વિધિ જણાવે છે:-- તિમ વારવા મુનિ નિ દુકાને સજ્જ રહે શક્તિ છતાં, એવી રીતે સાધ્વી તણી પણ ભક્તિને ના ભૂલતા; અશનાદિને વ્હારાવતા કરોડિ સાતા પૂછતા, એ મુનિ પથના બેઉ સાધક એમ પ્રતિદિન ભાવતા.૧૪૧
અર્થ:—ઉત્તમ શ્રાવકા મુનિ નિદા એટલે મુનિરાજની નિન્દા કરનારને પેાતાની શક્તિ પ્રમાણે વારવાને એટલે રોકવાને તત્પર રહે. આ પ્રમાણે ધનિક શ્રાવક મુનિ