________________
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
ધનવંતને શીખામણ આપે છે— દુઃખના સમયમાં ધૈય રાખે પ્રભુ વચનને દીલ ધરી, સુખના સમયમાં ધર્મ માગે વાપરે ધન ફરી ફરી; માની અને ના અંશથી પણ જે વિવેક ગુણા ધરે, સાચેાજ નાણી તેહ ઇમ જિનરાજ પ્રવચન ઉચ્ચરે.૧૮૫
૧૭૨
અ:--જિનેશ્વર ભગવંતના વચનને દીલમાં ધારણ કરીને જે ભવ્ય જીવે દુ:ખના વખતે ધીરજ ધારણ કરે, તેમજ પેાતાના સુખના સમય હાય એટલે પેાતાની પાસે ધનાદિકનું સાધન હાય, ત્યારે પેાતાનું ધન વારંવાર ધર્મ કાર્યોમાં વાપરે. ચઢતીના સમયમાં લેશ માત્ર પણ અભિમાની ન બને તથા વિવેક ગુણને ધારણ કરે આવા પ્રકારનું ઉત્તમ વર્તન રાખનાર ભવ્ય જીવ સાચા જ્ઞાની કહેવાય છે. એ પ્રમાણે જિનેશ્વરનું આગમ કહે છે. ૧૮૫.
સુખના અને દુઃખના પ્રસંગે શું વિચારવું ? તે જણાવે છે:
અનુભવ કરતા શ`ના પુણ્યાઇ ખાલી થાય છે, તા એ તને અસેસને બદલે હરખ કિમ થાય છે; અનુભવ કરતાં પાપના તે કમ ખાલી થાય છે, તા એ તને આનંદને બદલે અરૂચિ કિમ થાય છે.૧૮૬
અર્થ:—હે જીવ! જ્યારે તું સુખના અનુભવ કરે છે ત્યારે તારી પુણ્યાઇ એટલે પ્રથમ માંધેલું શુભ કર્મ ખાલી થવા માંડે છે તે છતાં તને શેક થવાને બદલે ઉલ્ટા હરખ