________________
ભાવના કલ્પવતા
૧૭૩
કેમ થાય છે? અથવા તે પ્રસંગ હરખના નથી પણ શેકને છે. વળી જ્યારે તુ દુ:ખને ોગવે છે તે વખતે તે પ્રથમ અંધેલા તારા પાપ કર્મો ખાલી થવા માંડે છે. તે પ્રસગે તને માનદ થવા જોઇએ તેને બદલે તું દીલગીર શા માટે થાય છે. અથવા તે આનંદના પ્રસંગ છે એમ તારે સમજવું જોઇએ. ૧૮૬
વિષય (બેગના સાધન) ની અનિત્યતા વિગેરે જણાવે છે ---
દેહુ ધનની જેમ કારણ વિષયનાં ન ટકે સદા, તિન શબ્દ રૂપ સે ગંધ સ્પર્શે જવ ધામે આપદા; સંકલ્પના ચાળે જ ઉપજે કામ કરી વાસના એ કાના સંકલ્પો હતાં જરૂર ટરો કામના.૧૮૭
અઃ—જેમ આ શરીર હ ંમેશાં ટકી રહેતુ નથી તથા જેમ ધન પણ કાયમ સ્થિર રહેતુ નથી તેની જેમ વિષયના કારણે અથવા સાધનો પણ હંમેશાં કાયમ રહેતાં નથી વળી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વડે છત્ર દુ:ખને પામે છે. તથા વિક્રયની વાસના એટલે ઇચ્છા તે સંકલ્પના યાગથી એટલે મનના વિચારથી ઉત્પન્ન થાય છે. માટે કામ સપા એટલે વિષય વાસના (ભગતૃષ્ણા ) દૂર થતાં કામના એટલે વિષય વિકાર પણુ નાશ પામે છે. ૧૮૭ ચાલુ પ્રસંગે મનની મુખ્યતા જણાવે છે:
મનની મદદથી ક્રિયા નિજ વિષય પ્રત્યે દાડતી, નિમિત્તવાસી આતમાની તેહવી વૃત્તિ થતી;