________________
ભાવના કલ્પલતા
૧૯૧
ઘણી બુદ્ધિશાળી હતી. તેણે જ્યારે વસ્તુપાલ પેાતાનુ ધન જમીનમાં દાટવાને વિચાર કરતા હતા. ત્યારે શિખામણુ આપી કે લક્ષ્મીને કદાપિ દાટવી નહિ. કારણ કે લક્ષ્મી દાટવાને અર્થ તેના ‘માથામાં ધૂળ નાખવી. એમ થાય છે માટે પંડિત માણસ એ પ્રમાણે કરતા નથી એટલે લક્ષ્મીને ઘાટતા નથી. ૧૮૩
લક્ષ્મી રીસાએ એમ કરતાં જરૂર શુભ તિને ધરા, કોઇ નાંખે ફૂલ તમારા મસ્તકે તા શુ કરે ? ; લફમી ઉઘાડી રાખીએ મંત્રી સુણી આ વચનને, જિનમ ંદિરાદિક ધમ કાયે ઝટ ખરચતા દ્રવ્યને,૧૮૪
અર્થ:—લકમીને જમીનમાં દાટવાથી ઘાટનાર ઉપર લક્ષ્મી રીસાય છે માટે જરૂર સારી બુદ્ધિને ધારણ કરે. તમારા માથા ઉપર કાઇ ધૂળ નાખે તે તમે શું કરો ? એટલે આપણા માધા ઉપર ધૂળ નાખનાર ઉપર આપણને રીસ ચઢે તેમ લક્ષ્મીને પણ તેને દાટનાર પુરૂષની ઉપર રીસ ચઢે છે એટલે તે તેની પાસેથી જતી રહે છે. માટે લક્ષ્મીને ઉઘાડી રાખવી. એટલે તેને દાનાદિ સત્કાર્યોમાં ઉપયાગ કરવા અથવા એવી રીતે ખુલ્લી રાખવી કે જેથી બધા તેને જોઇ શકે અને તેની ચાર ચારી કરી શકે નહિ. આ પ્રમાઊનાં અનુપમા દેવીનાં વચન સાંભળીને મત્રીશ્વરે જિનમંદિર ખંધાવવા વગેરે ધર્મ ક.ચીમાં જલ્દી પેાતાના ધનને વાપર્યું. ૧૮૪