________________
શ્રી વિજયપદ્મસુકૃિત
અનુકંપા દાનમાં લક્ષ્મી વાપરવી એમ જણાવે છે— લાવી યા દુ:ખ દીન જનનાં દ્રવ્ય ભાગે ટાલીએ, પાત્ર તેમ કુપાત્રને આવા ક્ષણે ન વિચારએ; કૂપજલના જેવું ધન તા વધે જો વાપરે, અંધાય તેા ગંધાય બુધજન હાથ ઘસતા ના મરે.૧૮૨ અર્થ :—ભવ્ય જીવોએ ગરીબ દુ:ખી મનુષ્યનાં દુ:ખા પેાતાના દ્રવ્યના બે!ગે પણ દૂર કરવાં. તેવા પ્રસંગે પાત્ર કુપાત્રના વિચાર કરવા નહિ. કારણ કે દાનમાં વાપરતાં દ્રવ્યના ઘટાડા થતા નથી પણ જેમ વાપરે તેમ વધારા થતા જાય છે. શાસ્ત્રકારે ધનને કૂવાના પાણી જેવું કહ્યું છે. જેમ કૂવામાંથી પાણી કાઢવામાં આવે છે તે છતાં ખૂટતું નથી અને નવું સ્વચ્છ પાણી આવે તથા નિર્મલ રહે છે. પાણી માંધ્યું રહે તેા ગંધાય છે તેમ દ્રવ્ય પણ માંધી રાખવામાં આવે એટલે વાપરવામાં ન આવે તે! છેવટે નાશ પામે છે. આથી પંડિત સમજી પુરૂષો હાથ ઘસીને મરતા નથી અથવા દ્રવ્યને દાટી નહિ રાખતાં સદુપયાગ કરે છે. ૧૮૨
૧૭૦
અનુપમા દેવીનુ બુદ્ધિચાતુર્ય જણાવે છે— અનુપમા દેવી વિચક્ષણ બુદ્ધિશાલી જે હતી, મંત્રીશ વસ્તુપાલને તે ઇમ શિખામણુ આપતી; ના દાટીએ લક્ષ્મી કદાપિ મસ્તકે ઘલ નાંખવી, દાટવાનો અર્થ એ તિમ ના કરે બુધ માનવી.૧૮૩ અ:—મત્રીશ્વર વસ્તુપાલની પત્ની અનુપમાદેવી