________________
શ્રી વિજ્યપદ્યસૂરિકૃત
ધર્મની અંદર અડગ એટલે નિશ્ચલ શ્રદ્ધાવાળી હતી. જેમની પ્રભુ મહાવીર સ્વામીએ તથા ઈંદ્ર વગેરેએ પ્રશંસા કરી. જેમણે ઉત્તમ જિનનામ કર્મને બંધ કર્યો. તથા જેમની શ્રદ્ધા આગલ મિથ્યાષ્ટિએ પણ થાકી ગયા. તથા શ્રાવિકાએમાં પણ કેઈ ઝી તે ભવમાં મેક્ષને સાધે છે. તો કઈ બે ત્રણભવ કરીને મોક્ષે જાય છે. ૧૬૩
કઈ રીતે શ્રાવિકાની ભક્તિ કરવી? તે જણાવે છે – આવા વિચારે નાર મોટી માત જેવી માનિને, સરખી ઉંમરની વ્હન જેવી પુત્રી સમ લઘુનારને વાત્સલ્ય કરવું જરૂર ખરચી દ્રવ્યને ધરી હર્ષને, એમ કરતાં લાભ ઉત્તમ સાંભળે દૃષ્ટાંતને.૧૬૪
અર્થ:–આગલી ગાથામાં જણાવ્યા પ્રમાણે સ્ત્રીઓમાં પણ ઉત્તમ શીલવંતી સ્ત્રીઓ હોય છે માટે બધી સ્ત્રીઓ દેષવાળી નથી એવું વિચારીને પિતાથી મેટી સ્ત્રીઓને પિતાની માતા સમાન ગણવી. લગભગ સરખી ઉંમરની જે સ્ત્રીઓ હોય તેમને બહેન જેવી તથા પિતાથી નાની સીઓને પુત્રી સમાન માનવી. એવી રીતે શ્રાવિકાને વિષે હર્ષ પૂર્વક એટલે ઉમંગથી દ્રવ્ય ખરચીને સાધમીવાત્સલ્ય કરવાથી ઘણે ઉત્તમ લાભ મળે છે. તે વિષે દષ્ટાન્તને સાંભળો. ૧૬૪
સાધર્મિની ભકિત કોણે કરી? કે લાભ મેળવ્યું? તે જણાવે છે ––