________________
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
અ:—વળી તે સંઘ સાથે ૮૪ લાખ રથ હતા. તે સંઘની અંદર અપૂર્વ પ્રકારના વાજિંત્રા વાગતા હતા તથા છન્નુ ક્રોડ પાયદળ હતું. એવી રીતે ઘણે! સરસ ઠાઠ રાખ્યા હતા. તીરાજની યાત્રાએ જતાં રસ્તામાં ઘણાં જીવાને દાન આપીને ધર્મની પ્રભાવના કરતા હતા. વળી મનમાં એવી ભાવના ભાવતા કે મહા પુણ્યાયે મને આવી સુંદર તક ( પ્રસંગ ) મળી છે. ૧૭૦
૧૬૪
સિદ્ધસેન વચન સુણી વિક્રમ લઈ ને સધને, સિદ્ધગિરિ યાત્રા ચાલે વાપરે બહુ દ્રવ્યને; સંધમાં સે। ઉપર અગણાતેર કંચન પાંચસાતાદિમય આશ્રર્યકારક મદિરા. ૧૯૧
દરા,
અ:—સિદ્ધસેન દિવાકરનાં વચન સાંભળીને વિક્રમ રાજા સધને સાથે લઈને સિદ્ધગિરિની યાત્રા કરવાને નીકળ્યા. અને ઘણું દ્રવ્ય વાપર્યું. તે સંઘમાં એકસે! અગણે તેર (૧૬૯) સેનાનાં મંદિરે એટલે દહેરાં હતાં. અને આશ્ચર્યમાં ગરકાવ કરનારા બીજા પણ દાંત વગેરેનાં પાંચસે જિન મદિરા
હતા. ૧૭૧
વિક્રમ રાજાના સંઘની મીના ચાલે છે— સહસ પણ આચાર્ય ચાદ નરેશ શ્રેષ્ઠ મુકુટધરા, પ્રવર શ્રાદ્ધ કુટુંબ લખ સિત્તેર ખામી નહિ જરા; ઈંગ કેડિ દસ લખ પણ સહસ ગાડાં હતાં તે સધમાં, લાખ અડદસ અશ્વ છત્રીસ સા કરી પણ સાથમાં. ૧૯૨