________________
શ્રી વિજયપદ્મસૂરિકૃત
અ:—હે ભવ્ય જના! તે મંત્રીશ્વર વસ્તુપાલના સંઘનું ટુંકમાં વર્ણન આ પ્રમાણે જાણવું. તે સંઘમાં ચાવીસ તા દાંતના જિનાલયેા હતા. એકસેસ ને વીસ લાકડાના દેરાસરે। હતા. પીસ્તાલીસ સે! ગાડાં હતાં. સાતસે પાલખીએ હતી. પાંચસે કારીગરા હતા. અને આચાર્ય મહારાજની સંખ્યા સાતસા હતી. ૧૭૪
૧૬૬
૬ હજાર શ્વેતાંબર શ્રમણ તિમ સાધવી એગણીસસા, ચઉ સહસ ઘેાડા દિગંબર જાણવા અગીઆર સા; 2 હું સહુસ સાત લક્ષ જના અપૂરવ પાડથી, પ્રથમ યાત્રા એમ કરતા વરતુપાલ વિનાદથી. ૧૯૫
અ:—વળી તે વસ્તુપાલ મંત્રીશ્વરના સંઘમાં એ હજાર શ્વેતાંબર મતના સાધુએ હતા અને એગણીસ સે સાધ્વીજી હતા. ચાર હજાર ઘેાડા હતા. અગીઆરસી દિગમ્બર મતના સાધુઓ હતા. બે હજાર ઉંટ હતા. તથા સાત લાખ માણુસા હતા. આવા અપૂર્વ ઠાઠમાઠથી મંત્રીશ્વર વસ્તુપાલે આનંદપૂર્વક શ્રી શત્રુ ંજય મહાતીર્થ ની પહેલી યાત્રા કરી ૧૭પ
કુમારપાલના સંઘનુ વર્ણન કરે છે:—
એમ સાડીબાર યાત્રા વધત વધતા વિસ્તરે, પાલતાં પટરી કરતા શ્રાવિધિ ઇમ ઉચ્ચરે; શ્રાદ્ધ ભૂપ કુમારપાલે સિદ્ધગિરિ ગિરિનારના, સધ કાઢયા તેહમાં ાતેર રાણા આદિના ૧૭૬ અર્થ:—એ પ્રમાણે સાડી બાર યાત્રાએ વધતા વધતા