________________
ભાવના કપલતા
૧૫૩
મંત્રિસાત્ ક ચોરાસી સહસ ઉલ્લાસથી, ખી બનાવે ઘર નહિ વખણાય શ્રી ગુરૂરાજથી.૧પ૧
અર્થ:—જે પૌષધશાલામાં રાત્રીએ તે ફરસબંધીના પ્રકાશમાં શ્રત એટલે સિધાન્તને અભ્યાસ મુનિઓ કરતા હતા. તેમજ પ્રકાશને લીધે એનો બચાવ થતો. તથા જરા ઉજેડી દોષ લાગતો નહોતો. આ બધા શ્રી બપ્પભટ્ટ સૂરીધરના ઉપદેશને મહિમા હતો. કારણ કે તેમના ઉપદેશથી આમ રાજાએ તે પૌષધશાળા બંધાવી હતી. અને શાંતુ મંત્રીએ ચોરાસી હજાર ટંક ખર્ચીને ઘણા ઉલ્લાસ પૂર્વક ઘર બંધાવ્યું. પણ શ્રી ગુરૂ મહારાજે તેનાં વખાણ કર્યા નહિ. ૧૫૧ આને ઉપાશ્રય જે કરે તે પૂજ્યગુરૂજી વખાણતા, આવાં વચન માણિકય મુનિવર અવસરે ઉચ્ચારતા; ઈમ સુણી કરતા સુપષધશાલ મંત્રી તે ક્ષણે. ગુરૂદેવ સૂરિ વખાણ કરતા ધન્ય તું તુજ લફમીને.૧પર
અર્થ --“જે આ ઘરને ઉપાશ્રય કરવામાં આવે છે. ગુરુ મહારાજ તેનાં વખાણ કરે” આવા પ્રકારનાં વચન શ્રી માણિક્ય નામને મુનિરાજે રેગ્ય અવસરે મંત્રીને સંભળાવ્યાં તે વચન સાંભળીને મંત્રીશ્વરે તે ઘરને પોપધશાલા બનાવી. તે વખતે ગુરૂ શ્રી દેવરિ મહારાજે તે મંત્રીની પ્રશંસા કરતાં કહ્યું કે તને ધન્ય છે તથા તારી લકમી પણ સફલ છે. ઉપર હેમચંદ્રસૂરીશ પાસે શેઠ આભડ પરિગ્રહે, ત્રણ લાખ ધનનો નિયમ લેતાભાગ્યથી કોટી લહે;